SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૪૧ ચૈતન્ય રત્નાકર આ ઉછળે, ચૈતન્ય રત્નાકર આ ઉછળે, અખિલ ભાવ મંડલ રસ પીધો, તસ ભારે જાણે મદ્ય પીધો... ચૈતન્ય રત્નાકર. ૧ એવી અચ્છ અચ્છ ઉછળે જેની, સંવેદન વ્યક્તિઓ એની, એવો તે આ અભિન્ન રસવાળો, એક છતાં અનેકરૂપ ભાળો !.. ચૈતન્ય રત્નાકર. ૨ અભુત નિધિ આશ્ચર્ય ભરેલો, ઉત્કલિકાઓથી (મોળ-ઉછાળે) ઉછળી રહેલો, ભગવાન ચૈતન્યરત્નાકર આ, “અમૃતચંદ્ર અમૃત પદધર આ... ચૈતન્ય રત્નાકર. ૩ शार्दूलविक्रीडित अच्छाच्छाः स्वयमुच्छलंति यदिमाः संवेदनव्यक्तयो, निष्पीताखिलभावमंडलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोप्यनेकीभवन्, वल्गत्युत्कलिकाभिरद्भुतनिधि श्चैतन्यरलाकरः ||१४१।। ૭૮૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy