SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ ८ અમૃત પદ ‘અવધૂ ! વૈરાગ બેટા જાયા' - એ રાગ દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી ! દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી... (ધ્રુવપદ) ચિરકાળથી જે નવતત્ત્વોમાં, ગઈ હતી છૂપાઈ, વર્ણમાલમાં નિમગ્ન સુવર્ણ શું, આજે પ્રગટ કરાઈ... દેખો ! ૧ અન્ય સર્વ ભાવોથી તે તો, ભિન્ન સતત દેખાતી, વિવિક્ત એવી પરમ જ્યોતિ તે, એકરૂપ પેખાતી... દેખો ! ૨ પ્રતિપદે ઉદ્યોતી રહેલી, એકરૂપ તે દેખો I ભગવાન આતમ જ્યોતિ એવી, અમૃત મૂર્ત્તિ લેખો... દેખો ! ૩ અમૃત પદ ‘અવધૂ ! કયા સોવે તન મઠમેં' - એ રાગ જબ આત્મ જ્યોતિ આ પ્રગટે, તબ દ્વૈત ભાવ સબ વિઘટે... જબ. ૧ (ધ્રુવપદ) નય લક્ષ્મીનો ઉદય ન જામે, પ્રમાણ અસ્ત જ પામે, ક્યાંઈ જાય નિક્ષેપ - ન લહીએ, બીજું તો શું કહીએ ?... જબ. ૨ સર્વેકષ આ ધામ સ્વભાવે, ભગવાન અનુભવ આવે, તબ તો ચૈત જ કાંઈ ન ભાસે, અમૃત જ્યોતિ પ્રકાશે... જબ. ૩ - 2 मालिनी चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं, प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥८॥ ૭૨૭ ਲ उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्यो याति निक्षेपचक्रं । किमपरममिदध्मो धाम्नि सर्वंकषेऽस्मि - ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥ ९॥ ડ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy