SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૦ થાશું પ્રેમ બન્યો છે રાજ' - એ રાગ શુદ્ધ નય અભ્યુદય આ પામે, નિશ્ચય દૃષ્ટિ ઠામે, આત્મસ્વભાવ પ્રકાશ કરતો, અનુભવ અમૃત ધામે... શુદ્ધનય. ૧ પરભાવોથી ભિન્ન અતિશે, પૂર્ણ સ્વરૂપ અવભાસે, આદિઅંતથી (માં) મુક્ત એક તે, આત્મસ્વભાવ પ્રભાસે... શુદ્ધનય. ૨ જાલ સકલ સંકલ્પ વિકલ્પની, વિલીન જ્યાં થઈ જાવે, આત્મસ્વભાવ અમૃતમય એવો, દાસ ભગવાન પ્રગટાવે. શુદ્ધનય. ૩ ડ અમૃત પદ - ૧૧ ‘મનડું કિમહી ન બાઝે રે હો કુંથુ જિન' - એ રાગ અનુભવો આત્મસ્વભાવ રે આત્મન્ ! અનુભવો આત્મ સ્વભાવ, સર્વ દિશે ઉદ્યોત કરતો, દેખો પ્રગટ આ સાવ રે... રે આત્મન્ ! અનુભવો. ૧ બદ્ધસૃષ્ટાદિ ભાવો સ્ફુટ આ, ઉપર તરે છે જેની, તો ય પ્રતિષ્ઠા ત્યાં ન જ પામે, સ્થિતિ કરે ત્યાં શેની... રે આત્મન્ ! ૨ કમલ દલ શું જલમાં આત્મા, અબદ્ધસ્પષ્ટ અલેપ, કૃતિકા દ્રવ્ય શું એહ અનન્ય, ન અન્ય પર્યય ક્ષેપ... રે આત્મન્ ! ૩ સમુદ્ર જેમ સદાયે આ તો, નિયત વ્યવસ્થિત હોય, પર્યાય દૈષ્ટિ છોડી કનક શું, અવિશેષ આ જોય... રે આત્મન્ ! ૪ અગ્નિ સંયોગે ઔષ્ય તોય, જલ શીતલ સ્વભાવે, કર્મ સંયોગ છતાં ત્યમ આ, અસંયુક્ત સ્વભાવ... રે આત્મન્ ! ૫ એમ અબદ્ધસૃષ્ટ અનન્ય, નિયત ને અવિશેષ, અસંયુક્ત આ નિશ્ચય વર્તે, આત્મસ્વભાવ અશેષ...: રે આત્મન્ ! ૬ એવો આત્મ સ્વભાવ અમૃત આ, ઝળહળતો ચોપાસે, મોહ ત્યજી જગ ભગવાન ભાખે, કરો અનુભવ અભ્યાસે... રે આત્મન્ | ૭ (ઉવપ્નાતિ) आत्मस्वभावं परभावभिन्न मार्पणमाद्यंतविमुक्तमेकं । विलीनसंकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोभ्युदेति ||१०|| ਨ (માપ્તિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी, स्फुटमुपरि तरंतोप्येत्य यत्र प्रतिष्ठां । अनुभवतु तमेव द्योतमानं समांतात्, जगदपगतमोहीभूय सम्यक्स्वभावं ||११|| ડ ૭૨૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy