SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૬ ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ એક આત્મા હો અમને આ હો | રે... ધ્રુવપદ શુદ્ધ નય તણા આદેશથી 3, એક્ક્સમાં નિયત જે હોય... એક આત્મા. નિજ ગુણ પર્યાયને વ્યાપતો રે, પૂર્ણ વિજ્ઞાનઘન જે સ્કીય... એક આત્મા. ૧ સર્વ અન્ય દ્રવ્યોથી સર્વથા રે, જેહ વર્તે છે ભિન્ન સ્વરૂપ... એક આત્મા. એવા આત્માનું દર્શન જે અહીં રે, તે જ સમ્યગ્ દર્શન રૂપ... એક આત્મા. ૨ અને સમ્યગ્ દર્શન તે જ આત્મા રે, આત્મા સમ્યગ્ દર્શન પ્રમાણ... એક આત્મા. એમ નિયમથી અવધારવું રે, એવી નિશ્ચય નયની વાણ... એક આત્મા. ૩ તેથી નવ તત્ત્વો તણી સંતતિ રે, મૂકી દઈને તમામ... એક આત્મા. અમને એક હો આતમા આ અહીં હૈ, ભગવાન જે અમૃત ધામ... એક આત્મા. ૪ હ અમૃત પદ - ૭ મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ (એક આત્મા હો અમને આ અહો રે - એ ધ્રુવપદ ચાલુ) અતઃ શુદ્ધ નય આધીનપણે રે, પ્રત્યગ્ જ્યોતિ ભિન્ન પ્રકાશે એહ... એક આત્મા. નવ તત્ત્વ ગતત્વમાં ખરે રે ! એકપણું ન મૂકે જેષ્ઠ... એક આત્મા. ૧ જ્ઞાન રશ્મિ અમૃત આ પ્રસારતી હૈ, અનુભવ અમૃત રસ ઉદ્દામ... એક આત્મા. ભગવાન અમૃત જ્યોતિ એ પ્રકાશતી, નવ તત્ત્વ મધ્યે પણ આમ... એક આત્મા. ૨ હ शार्दूलविक्रीडित एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः, पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्व संततिमिमात्मायमेकोस्तु नः || ६ || ડ अनुष्टुप् अतः शुद्धानयायत्तं प्रत्यज्योति चकासति तत् । नवतत्त्वगतत्वेपि यदेकत्वं न मुंचति ||७|| ૭૨૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy