SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૦ મહારો આત્માનો ભાવ એમ જે જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તેનો તેનો આ ઉપયોગ નિશ્ચયથી કર્તા હોય છે, અર્થાત્ આમ આ ઉપયોગ (આત્મા) વિભાવ રૂપ - વિકૃત આત્મભાવરૂપ ભાવ કર્મનો જ કર્તા હોય છે, નહિ કે પુગલમય દ્રવ્યકર્મનો. સ્વ. જીવ પર પુગલ ૫૫૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy