SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક ઃ સમયસાર કળશ-૩૩ અથ વીવાનીવાંધરઃ समयसार व्याख्या 'आत्मख्याति'मां ને નીવાળીવાપ: પ્રથમઃ ગઃ | अथ जीवाजीवावकीभूतौ प्रविशतः - હવે જીવ-અજીવ એ બે એકીભૂત-એકરૂપ થઈ ગયેલા પ્રવેશ કરે છે – આમ પૂર્વરંગ સમાપ્ત કરી આ સમયસાર અધ્યાત્મ નાટકના જીવ-અજીવ અધિકાર રૂપે પ્રથમ અંકનું મંગલ ઉદ્ઘાટન કરતાં, વિવેક દૃષ્ટિદાયી મનોગંદન શાનનું અપૂર્વ અદ્દભુત માહાલ્ય પ્રકટ કરતો આ મંગલ સમયસાર-કલશ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી સંગીત કરે છે – शार्दूलविक्रीडित - जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदा - नासंसारनिबद्धबंधनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनंतधाम सहसाध्यक्षेण नित्योदितं, धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हृलादयत् ॥३३॥ જીવાજીવ વિવેક પુષ્કલ દેશે સભ્યો પાર્ષદ્ પ્રતીતાવતું, આસંસારબદ્ધ બંધન લયે વિશુદ્ધ જે સ્કૂટતું; આત્મારામ અનંતધામ મહસા પ્રત્યક્ષ નિત્યોદિત, ધીરોદાત્ત અનકુલું વિલસતું જ્ઞાન મનોગંદનં. ૩૩ અમૃત પદ-૩૩ સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા - એ રાગ. જ્ઞાન મનોગંદન આ વિલસે, જ્ઞાન મનોગંદન આ, ધીર ઉદાત્ત અનાકુલ દીસે, મનોગંદન આ હસે રે... સજના. જ્ઞાન. ૧ જીવ અજીવ વિવેક કરંતી, દૃષ્ટિ વિશાલા આપે, પાર્લાદજનને પ્રતીત પમાડી, ભેદજ્ઞાનને થાપે... રે... સજના. જ્ઞાન. ૨ આ-સંસારથી બદ્ધ બંધનના, વિધિ તણા વિધ્વંસે, વિશુદ્ધ સ્ફટતું જ્ઞાન અહો આ ! ફુટપણે જ વિલંસે રે... સજના. જ્ઞાન. ૩ આત્મામાંહિ ૨મણ કરતું, આત્મારામ એ જ્ઞાન, ધામ અનંતું જેનું પ્રકાશે, એવું તે ધામ મહાન રે... સજના. જ્ઞાન. ૪ પ્રત્યક્ષ અમૃતચંદ્ર જ્યોતિથી, નિત્ય ઉદિત ભગવાન, એવું અહો આ અનકુલ વિલસે, મનોગંદન આહ્વાદ આ જ્ઞાન રે... સજના. જ્ઞાન. ૫ અર્થ : જીવ-અજીવના વિવેકરૂપ પુષ્કલ-વિશાલ દૃષ્ટિ વડે પાર્ષદોને (પરિષદુર્જનોને સભાજનોને) પ્રતીતિ પમાડતું, આ સંસારથી માંડીને નિબદ્ધ બંધનવિધિના ધ્વંસ (નાશ) થકી વિશદ્ધ સ્વતંતું, એવું આત્મારામ, અનંત ધામ, સહસા અધ્યક્ષથી (પ્રત્યક્ષથી) નિત્યોદિત, ધીરોદાત્ત, અનાકુલ જ્ઞાન મનને આલ્હાદતું (મનોનંદન) વિલસે છે. ૩૫૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy