SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૩ હવે ભાવ્ય-ભાવક ભાવના અભાવથી (ત્રીજી નિશ્ચય સ્તુતિ કહે છે) जिदमोहस्सदु जइया खीणो मोहो हविज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ॥ ३३ ॥ જિતમોહ સાધુનો જ્યાહરે રે, ક્ષીણ મોહ તો હોય; ત્યારે ‘ક્ષીણમોહ' કહાય છે રે, નિશ્ચયવિદ્શી સોય... રે આત્મન્ ! વંદો સમયસાર. ૩૩ ગાથાર્થ : જિતમોહ સાધુનો ક્ષીણમોહ જ્યારે હોય, ત્યારે જ નિશ્ચયે કરીને તે નિશ્ચયવિદોથી ‘ક્ષીણમોહ' કહેવાય છે. आत्मख्याति टीका अथ भाव्यभावकभावाभावेन - जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः । तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः ॥३३॥ इह खलु पूर्वप्रक्रांतेन बिधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्तात्मसंचेतनेन जितमोहस्य सतो यदा स्वभावभावभावनासौष्ठवावष्टंभात् तत्संतानात्यंविनाशेन पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात् तदा स एव भाव्यभावकभावाभावेनैकत्वे टंकोत्कीर्णं परमात्मनमवाप्तः क्षीणमोहो जिन इति तृतीया निश्चयस्तुतिः 1 एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्ह्यानि ||३३|| આત્મખ્યાતિ ટીકાર્થ અહીં નિશ્ચયે કરીને, પૂર્વ પ્રક્રાંત વિધાન વડે આત્માના મોહને ન્યકૃત કરી (હઠાવી), યથોદિત શાન સ્વભાવ વડે અતિરિક્ત (અધિક) એવા આત્માના સંચેતન વડે કરીને જિતમોહ હોતા એવા સત્નો (સંતનો), आत्मभावना - અથ ભાવ્યભાવમાવામાવેન - હવે ભાવ્ય-ભાવક ભાવના અભાવથી (ત્રીજી નિશ્ચય સ્તુતિ કહે છે) - નિતમોહક્ષ્ય તુ - અને જિતમોહના એવા સાધોઃ - સાધુનો યવા - જ્યારે મોહો ક્ષીળો મવેત્ - મોહ ક્ષીણ હોય, તવા - ત્યારે સ હતુ ક્ષીળમોહ્નો - તે ખરેખર ! ક્ષીણમોહ નિશ્ચયંવિત્તિ: મળ્યતે - નિશ્ચયવિદોથી કહેવાય છે. II તિ ગાયા ગાભમાવના શરૂ॥ .. - હૈં હતુ - અહીં ખરેખર ! નિશ્ચયે કરીને પૂર્વપ્રાંતેન વિદ્યાનેન - પૂર્વ પ્રક્રાંત વિધાનથી - આગલી ગાથાની આત્મખ્યાતિ વ્યાખ્યામાં પ્રસ્તુત કરેલા વિધાન પ્રમાણે ગાભનો મોહં ચત્ય - આત્માના મોહને ન્યકૃત - તિરસ્કૃત કરી હઠાવી, યથોવિત - જ્ઞાનસ્વમાવાતિવિજ્ઞાત્મસંવેતનેન નિતમોહસ્ય સતો - યથોદિત - જેવા પ્રકારનો કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે કરીને અતિરિક્ત - અધિક - જૂદો અલાયદો નહિં એવા આત્માનો સંચેતન - સંવેદનથી - સમ્યક્ અનુભવનથી ‘જિતમોહ' હોતાં સત્ નો - સતાનો - સંતનો - સાધુનો યવા માવળ: ક્ષીળો મોહો સ્થાત્ - જ્યારે ‘ભાવક' ભાવનારો કરનારો -ભાવ ઉપજાવનારો મોહ ક્ષીણ થાય - ક્ષય પામી જાય, તવા સ વ - ત્યારે તે જ, માન્યભાવમાવામાવેનેવે ટોળીળ - ભાવ્ય-ભાવક ભાવના અભાવથી એકત્વમાં - એકપણામાં ટંકોત્કીર્ણ એવા પરમાત્માનમવાતઃ - પરમાત્મને પ્રાપ્ત થયેલો ક્ષીળમોહો બિનઃ કૃતિ તૃતીયા નિશ્ચયસ્તુતિઃ - ક્ષીણમોહ જિન એવી તૃતીય નિશ્ચયસ્તુતિ છે. મોહ કેવો ક્ષીણ ? તત્સંતાનભંતવિનાશેન પુનઃપ્રાદુર્ભાવાય - તત્ સંતાનના - તે મોહની સંતતિના અત્યંત - સર્વથા વિનાશથી પુનઃ અપ્રાદુર્ભાવાર્થે, અર્થાત્ ફરી પ્રાદુર્ભાવ - પ્રગટવું ન થાય એમ સર્વદાને માટે સર્વથા ક્ષીણમોહ. એવો ક્ષીણમોહ કેવી રીતે થયો ? સ્વમાવાવમાવનાસૌષ્ઠવાવષ્ટમાતુ - સ્વભાવભાવની ભાવનાના સૌષ્ઠવના-સારી પેઠે કરવાપણાના અવરંભ થકી. ।। કૃતિ ‘આત્મવ્યાતિ' ગાભભાવના (પ્રસ્તુત ગાથા) ||૩૩|| ૨૮૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy