SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તથારૂપ આત્માનુભાવ દશાથી અનુભવપ્રત્યક્ષ કરે છે. તેષાં - તેઓને, પ્રથમ-દ્વિતીય આદિ અનેકશિપરંપરાપાન . પાકપરંપરાથી “પથ્યમાન સુવર્ણ * સ્થાનીય અપરમભાવના અનુભવન શૂન્યપણાને લીધે શુદ્ધનય જ પરિજ્ઞાન સુવર્ણ શુદ્ધિના દેષ્ટાંતથી કરાઈ રહેલો - સર્વથા જાણવામાં આવી રહેલો “પ્રયોજનવાનુ’ - અત્યંત - અમૃતચંદ્રજીની નિઝુષ પ્રબળ - પ્રયોજનભૂત છે. શાને લીધે ? “૩પરિતનૈશ્નવાસ્થાની વાત' - સ્પષ્ટ અદ્ભુત વ્યાખ્યા ઉપરિતન એક વર્ણિકા સ્થાનીયપણાને લીધે, “ઉપરિતન” - સૌથી ઉપરની - ઉપલી (Topmost) “એક' - અદ્વિતીય વર્ણિકા સ્થાનરૂપપણાને લીધે કેવો છે આ શુદ્ધનય ? “અસ્તુલિત એક સ્વભાવવાળો એક ભાવ સમુદ્યોતિત કર્યો છે એવો', સમુદ્યોતિતાવનિર્તસ્વમાર્વજમાવ:', “અઅલિત' - કદી પણ અલિત ન થતો - અખંડિત - અશ્રુત “એક - અદ્વિતીય - અદ્વૈત શાયક સ્વભાવવાળો ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત ભાવ “સમુ' - સમ્યક પ્રકારે યથાવત જેમ છે તેમ “ઉદ્યોતિત કર્યો છે - પ્રકાશિત કર્યો છે એવો. એવો શાથી ? “શુદ્ધ દ્રવ્યાદેશિતાથી' - શુદ્ધ દ્રવ્યનું જ સ્વરૂપ છે તેની ‘આ’ - મર્યાદા પ્રમાણે સામસ્યથી “દેશિતા' - દર્શાવવાપણાએ કરીને. આવો શુદ્ધનય જ પરમભાવ અનુભવનારાઓને પ્રયોજનવાનું છે. પણ બીજાઓ તો જેઓ “પ્રથમ-દ્વિતીય આદિ અનેક પાકપરંપરાથી પચ્યમાન સુવર્ણસ્થાનીય અપરમભાવને અનુભવે છે, તેઓને “તપીઠોરી પર્યત પાકોત્તીર્ણ જાત્ય સુવર્ણસ્થાનીય પરમ ભાવના અનુભવન શૂન્યપણાને લીધે વ્યવહાર નય પરિજ્ઞાન કરાતો - સર્વથા જાણવામાં આવી રહેલો “તદાત્વે' ત્યારે તે – વખતે તે – વખતની દિશામાં પ્રયોજનવાનુ- પ્રયોજનવાળો - અત્યંત પ્રબળ પ્રયોજભૂત છે. શાને લીધે ? વિવિત્રવત્તિજાથાની ત્વાત' - “વિચિત્ર વર્ણમાલિકાસ્થાનીયપણાને લીધે' જેમ સુવર્ણ એક વર્ણિકાવાર્થ-બે વર્ણિકાવાળું વાવસોળ વણિકાવાળું હોય તેમ વિચિત્ર વર્ણમાલિકા સ્થાનરૂપપણાને લીધે. કેવો છે આ વ્યવહારનય ? “પ્રતિવિશિષ્ટ એકભાવવાળા અનેક ભાવ ઉપદર્શિત કર્યા છે એવો, ‘ઉપર્શતતિવિશિષ્ટજમવાનેજમાવ:' - પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકે વિશિષ્ટ - ખાસ ખાસ એક ભાવવાળા અનેક ભાવ ઉપદર્શિત કર્યા એવો. એવો શાથી ? “અશુદ્ધ દ્રવ્યાદેશિતાથી' - અશુદ્ધ દ્રવ્યનું જે સ્વરૂપ છે તેની ‘આ’ - મર્યાદા પ્રમાણે “દેશિતા' - દર્શાવવાપણાએ કરીને. આવો વ્યવહારનય આ પરમ ભાવ અનુભવનારાઓને તે વખતની દશામાં તત્કાળે - તીત્વે - ત્યારે પ્રયોજનવાનું છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનય અંગે અધિકારીનો ભેદ શા માટે ? તીર્થ અને તીર્થફલનું આમ જ વ્યવસ્થિતપણું છે માટે, “તીર્થતીર્થwયોરિથમેવ યવસ્થિતત્વ' | આ અંગે કહ્યું છે કે જો તમે જિનમત પ્રત્યે જતો હો - અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચયને મ મૂકજો ! કારણ? “ઈશ્નન વિના છિન્ન તિë કવેળ ૩ તઈ . “એક વિના' - વ્યવહાર વિના તરવાના સાધનરૂપ “તીર્થ' છેદાય છે - લોપાય છે - નાશ પામે છે અને અન્ય વિના’ - નિશ્ચય વિના તીર્થ ફલરૂપ “તત્ત્વ' છેદાય છે-લોપાય છે - નાશ પામે છે. અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યા સમજવા માટે તેઓશ્રીએ અત્ર મૂલું સુવર્ણ દૃષ્ટાંત વિશેષ સ્પષ્ટપણે ભાવન કરવા યોગ્ય છે : સોનું છે, તેને શુદ્ધ કરવા કે તે સુવર્ણ શુદ્ધિ દેાંતનું માટે અગ્નિમાં તપાવવામાં આવે છે-પકાવવામાં આવે છે, તેમ તેમ અનુક્રમે સ્પષ્ટ ભાવન તેની મલ-અશુદ્ધિ ઉત્તરોત્તર દૂર થતી જાય છે અને આમ છેવટની પાકપરંપરાથી જ્યારે ઉત્તીર્ણ થાય છે, ત્યારે શુદ્ધ નિર્મલ નિર્ભેળ જાતિવંત ચોખ્ખું સોનું પ્રગટે છે. જ્યાં લગી સવર્ણમાં એક કણિકા માત્ર પણ મલ અશદ્ધિ છે. ત્યાં લગી અગ્નિતાપથી ફરી ફરી પકાવવા રૂપ - તેની પાકપરંપરા રૂપ ક્રિયા (Purifying process) આવશ્યક છે, પણ છેવટની પરિપાક દશા પામ્યું જ્યારે તે અશુદ્ધિ કણિકા પણ રહેતી નથી, ત્યારે પછી અગ્નિતાપથી પાકની આવશ્યકતા રહેતી નથી. એવી છેવટની ષોડશવકિ રૂપે એક પરિપાકદશા તે શુદ્ધ સુવર્ણ દ્રવ્ય છે, તે પહેલાંની અનેક પાક પરંપરાવાળી દશાઓ તે ઉત્તરોત્તર ઘટતી જતી ૧૩૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy