SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ છે. (અર્થાત્ પ્રમાતૃ વસ્તુના જે અંશનો પ્રયોગ કરવા ઇચ્છતો હોય તથા તે અંશ ઉદ્દભૂત થતો હોય ત્યારે સત્, અસતુ, સદસત્ ત્રણવિકલ્પો થાય છે. (૪) અવાચ્યત્વ: વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ અંશને જ્યારે એકસાથે એકશબ્દથી વક્તા કહેવા માટે ઇચ્છે છે, ત્યારે તેનો વાચક કોઈપણ શબ્દ મળતો નથી - તે અવાચ્યત્વ. આ ચારે વિકલ્પો સકલાદેશ છે. કારણકે ચારે વિકલ્પો સર્વવસ્તુવિષયક છે. (૫) સદવાચ્યત્વ = જ્યારે વસ્તુનો એકઅંશ સતુ હોય અને બીજો અંશ અવાચ્ય, એકસાથે વિવક્ષા કરાય ત્યારે “સદવાચ્યત્વ' રૂપ પાંચમોભાંગો બને. જ્યારે એક ભાગ અસતું અને અપર ભાગ અવાચ્ય હોય ત્યારે “અસદવા” સ્વરૂપ છઠ્ઠોભાંગો બને છે. જ્યારે એક ભાગ સ, અપર ભાગ અસત્ અને અપરતર ભાગ અવાચ્ય હોય ત્યારે “સદસદવાચ્ય સ્વરૂપ સાતમોભાંગો બને અને બીજા ભાંગામાં વિધિ-નિષેધનો ભિન્ન-ભિન્ન નિર્દેશ કરેલ છે. પરંતુ ત્રીજાભાંગામાં ક્રમશઃ ‘ગતિ' અને રાત્તિ' બંનેનું પ્રતિપાદન એકસાથે કરેલ છે.) (૪) વાવ્યત્વે: અર્થાત્ “ચાત્ કવચ્ચે” એટલે કે “સત્ત્વ' અને “અસત્ત્વ' આ બંને જ્યારે એક પદવાળા શબ્દવડે કહેવા માટે ઇચ્છો છો તો, તેનો વાચક શબ્દ કોઈપણ નથી. આથી “અવાચ્યત્વ' રૂપ આ ચોથો ભાંગો છે. કહેવાનો આશય એ છે કે વિશ્વમાં સર્વપદાર્થોનું સ્વરૂપ જેવું છે તેવું એકાંતસ્વરૂપે કહી શકાય નહિ. કારણ કે તિ' રૂપમાં કહીએ તો ‘નાતિ': રૂપનો અભાવ થઈ જાય છે અને ‘નાતિ’ રૂપમાં કહીએ તો ‘ત’ રૂપનો અભાવ થઈ જાય છે. આથી “ચ મ નામનો ચોથો ભાંગો કહેલ છે આ ચોથાભાંગામાં “સર્વ વસ્તુ કથંચિત અવક્તવ્ય પણ છે” આ પ્રમાણે કહીને એકસાથે વિધિ અને નિષેધની વિચારણાનું પ્રતિપાદન કર્યું છે. આ ભાંગામાં કોઈપણ શબ્દ યુગપદ્ “સત્ત્વ' અને “અસત્ત્વ' બંનેને મુખ્યરૂપે વ્યકત કરી શકતો નથી. ‘લવવ્ય' શબ્દનો અર્થ આ વાતને સ્પષ્ટ કરે છે. વળી આ ભાંગાથી તે પણ સ્પષ્ટ થાય છે કે વક્તવ્યતા યુગપદ્ નહિ, પણ ક્રમશ: થાય છે. (૧) સવાધ્યત્વે: “ચાકુ તિ - ૩ -જ્યારે વસ્તુનો એક ભાગ “સત્ત્વ' અને બીજો ભાગ “અવક્તવ્ય' હોય ત્યારે આ પાંચમોભાંગો થાય છે. આ ભાંગામાં વિધિની વિચારણા તથા યુગપદ્ વિધિ-નિષેધને કહેવાય છે. કહેવાનો આશય એ છે કે એક સમયમાં સર્વે સ્વપર્યાયોનો સદ્ભાવ “અસ્તિ' રૂપથી છે તથા પર પર્યાયનો સદૂભાવ “નાસ્તિ' રૂપમાં છે. તો પણ બંને ભાવ એકસાથે કહી શકાતા નથી. કારણ કે અસ્તિત્વભાવ કહેતે છતે “નાસ્તિત્વ' ભાવનો અભાવ થાય છે. તેથી “થતિ વચ્ચે” આ પાંચમોભાંગો કહે છે. (જેમકે ચ પ્તિ નવવર્તવ્યો 2:” અર્થાત્ “ઘટ કથંચિત્ છે. (તો પણ) ઘટની યુગપદુ વિધિનિષેધની અવક્તવ્યતા છે.) આમ અહીં પ્રથમવિધિની અને પછી યુગપદ્ વિધિ-નિષેધની અવક્તવ્યતાનું કથન કર્યું. અર્થાત્ આ ભાંગાથી ઘટ છે, પણ અવક્તવ્ય છે. સારાંશ એ છે કે કોઈપણ પદાર્થમાં સ્વદ્રવ્યાદિથી ‘સત્ત' હોવા છતાં પણ અસ્તિત્વ અને નાસ્તિત્વને એકસાથે એકસમયમાં કહેવામાટે શક્ય નથી. (૩) સંવાધ્યત્વે - “ચા નાતિ વચ્ચ-જ્યારે એકભાગ ‘સત્ત્વ' અને બીજો ભાગ “મવા' હોય ત્યારે આ છઠ્ઠો “અસદવાચ્યત્વ' ભાંગો થાય છે. આ ભાંગામાં “વસ્તુ કથંચિતું નથી અને કથંચિત્ અવક્તવ્ય છે.”
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy