SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन भवति, प्रापकत्वात्प्रामाण्यप्रसक्तिर्न पीतशङ्खादिग्राहिज्ञानानामपि तेषां प्रदर्शितार्थाप्रापकत्वात् । यद्देशकालाकारं हि वस्तु तैः प्रदर्शितं, न तत्तथा प्राप्यते, यच्च यथा प्राप्यते, न तैस्तत्तथा प्रदर्शितं, देशादिभेदेन वस्तुभेदस्य निश्चितत्वादिति न तेषां प्रदर्शितार्थप्रापकता, ततो न प्रामाण्यमपि । नापि प्रमाणद्वयव्यतिरिक्तं शब्दादिकं प्रदर्शितार्थप्रापकत्वेन प्रमाणं, तत्प्रदर्शितस्य देशाद्यनियतस्यार्थस्यासत्वेन प्राप्तुमशक्तेः । तत्प्रदर्शितार्थस्यानियतत्वं च साक्षात्पारंपर्येण वा प्रतिपाद्यादेरर्थस्यानुपपत्तेः । ततः स्थितं प्रदर्शितार्थप्रापणशक्तिस्वभावमविसंवादकत्वं प्रामाण्यं द्वयोरेव, प्रापणशक्तिश्च प्रमाणस्यार्थाविनाभावनिमित्तदर्शनपृष्ठभाविना विकल्पेन निश्चीयते । तथाहि - प्रत्यक्षं दर्शनापरनामकं यतोऽर्थादुत्पन्नं तद्दर्शकमात्मानं स्वानुरूपावसायोत्पादनान्निश्चिन्वदर्थाविनाभावित्वं प्रापणशक्तिनिमित्तं प्रामाण्यं स्वतो निश्चिनोतीत्युच्यते, न पुनर्ज्ञानान्तरं तन्निश्चायकमपेक्षतेऽर्थानुभूताविव । ततोऽ विसंवादकत्वमेव प्रमाणलक्षणं युक्तम् ।। ८ ।। ६४ ટીકાનો ભાવાનુવાદ : સામાન્યથી બૌદ્ધમતાનુસાર બાર આયતનસ્વરૂપ તત્ત્વોનું પ્રતિપાદન કરીને, હવે પ્રમાણનું વિશેષલક્ષણ કહેવું જોઈએ. (અર્થાત્ બૌદ્ધમતના દેવ અને તત્ત્વનું સ્વરૂપ કહેવાયું. તેથી હવે ત્રીજાપ્રમાણનું વિશેષલક્ષણ કહેવું જોઈએ.) (પરંતુ) વિશેષલક્ષણ સામાન્યલક્ષણને અવિનાભાવિ હોય છે. તેથી પ્રથમપ્રમાણનું સામાન્યલક્ષણ કહેવાય છે. (કહેવાનો આશય એ છે કે પ્રમાણનું વિશેષલક્ષણ તો ત્યારે જ કહી શકાય કે જ્યારે પ્રમાણનું સર્વસામાન્યલક્ષણ ज्यासमां होय.) (ञ) विषयगत विभा४न : विषयीगत विलाउन । प्रारथी थाय छे. (i) पंथ स्न्ध, (ii) द्वारा आयतन, (iii) અઢાર ધાતુ. (i) पंथ स्न्ध : स्थूल३पथी खा ४गत 'नाम३पात्मा' छे. आ शब्द प्राचीन उपनिषद्योभांथी सीधेसो छे. परंतु जुद्धे તેના અર્થનું કંઈક પરિવર્તન કરેલ છે. ‘રૂપ' જગતના સમસ્તભૂતોનું સામાન્ય અધિવચન છે. ‘નામ’, મન તથા માનસિક પ્રવૃત્તિઓની સાધારણ સંજ્ઞા છે. જેને વેદના, સંજ્ઞા, સંસ્કાર તથા વિજ્ઞાનરૂપથી વિભક્ત ક૨વાથી ચા૨ સ્કન્ધો થાય છે. એ પ્રકારે ‘નામરૂપ’નું જ વિસ્તૃતવિભાજન ‘પંચસ્કન્ધ’ છે. (ii) पारखायतन : आयतननो व्युत्पत्ति अर्थ (आयं प्रवेशं तनोतीति आयतनम् ) छे प्रवेशमार्ग. वस्तुनुं ज्ञान खेडलुं ४ ઉત્પન્ન થતું નથી. તેને અન્યવસ્તુઓની સહકારિતા અપેક્ષિત છે. ઇન્દ્રિયોની સહાયવિના વિષયના જ્ઞાનનો ઉદય થતો નથી. આમ જ્ઞાનોત્પત્તિના દ્વારભૂતહોવાથી ઇન્દ્રિય તથા તત્સમ્બદ્ધવિષયને ‘આયતન’ શબ્દારા અભિહિત उरेस छे.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy