SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૪-૫ ૧૧ રહિત છે. માટે સાધુને કલ્પે છે” તેવો એકાંત નથી. આથી જ દ્રવ્યાનુયોગમાં લીન અસંગભાવમાં જનાર મુનિને અકલ્પ્ય પણ આધાકર્માદિ કલ્પ્ય બને છે. તેથી કારણે સેવાયેલા આધાકર્મથી તેઓની ભાવશુદ્ધિ હણાતી નથી. ll૧/૪ll અવતરણિકા : પૂર્વ ગાથામાં બતાવ્યું કે દ્રવ્યાનુયોગમાં રંગ લાગે તો આધાકર્માદિથી પણ ચારિત્રમાં અતિચાર લાગતી નથી. તેની જ પુષ્ટિ કરવા માટે કહે છે - ગાથા: A ગાથાર્થ ઃ બાહ્યયોગ બાહ્યક્રિયા છે. દ્રવ્યાનુયોગ અંતરંગ ક્રિયા છે–દ્રવ્યાનુયોગનું ચિંતવન મોહના નાશને અનુકૂળ અંતરંગ વ્યાપાર છે. બાહ્યહીન પણ=સંયમની બાહ્ય આચરણાથી હીન પણ, જ્ઞાનથી વિશાલ=દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ બોધથી વિશાળ, એવો મુનિ ઉપદેશમાલામાં ભલો કહ્યો છે=શ્રેષ્ઠ કહ્યો છે. II૧/૫/ ટોઃ બાહ્યક્રિયા છઈ બાહિર યોગ, અંતરક્રિયા દ્રવ્ય-અનુયોગ; બાહ્ય હીન પણિ જ્ઞાન-વિશાલ, ભલો કહિઓ મુનિ પદ્દેશમાન. 119/411 બાહ્યોગ-આવશ્યકાદિરૂપ બાહ્યોગ છઈ. દ્રવ્ય-અનુયોગ-સ્વસમયપરિજ્ઞાન તે અંતરંગ ક્રિયા છઈ. બાહ્યક્રિયાઈં-હીન, પણિ-જે જ્ઞાનવિશાલ-મુનીશ્વર, તે ઉપવેશમાન મધ્યે ભલો કહિઓ છઈ, યતઃ તથા -- " नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावंतो । ण य दुक्करं करंतो सुट्टु वि अप्पागमो पुरिसो ।। ४२३।।” "हीणस्स वि सुद्धपरूवगस्स, नाणाहिअस्स कायव्वं । (નળ-પિત્તળહળત્યું, રતિ ત્રિવસેસે વિ) રૂ૪૮।।", તે માર્ટિ-ક્રિયાહીનતા દેખીનઈં પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન કરવી, તે જ્ઞાનયોગઈ કરી પ્રભાવક જાણો. ૧/પા ટબાર્થ આવશ્યકાદિરૂપ બાહ્યયોગ=બાહ્યક્રિયા, બાહ્યયોગ છે=કાયાની ચેષ્ટારૂપ આચરણા છે.
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy