________________
૨૩૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૭ ગાથા-૫ થી ૧૧ બંધ કહિછે છઇં, તે-આત્મપર્યાય ઉપરિ પુગલ-પર્યાય જે સ્કંધ, તેહનો-ઉપચાર કરીનઈં. ૩. If૭/૮માં બાર્થ -
પર્યાયમાં-હાથી, ઘોડા વગેરે, આત્મદ્રવ્યતા અસમાન જાતીય એવાં દ્રવ્યતા પર્યાય છે તેને સ્કંધ કહેવાય છે. તે આત્મપર્યાય ઉપરિ=આત્મદ્રવ્યતા હાથી-ઘોડારૂપ પર્યાયમાં, પગલપર્યાય જે સ્કંધ તેનો ઉપચાર કરીને કહેવાય છે. (૩) li૭/૮ (૪-૫) દ્રવ્યમાં ગુણ અને દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર - ગાથા :
દ્રવ્યઈ ગુણઉપચાર, વલી પર્યાયનો;
ગૌર” “દેહ” “હું” બોલતાં એ. ll૭/લા ગાથાર્થ :
“હું ગૌર” બોલતાં, દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. વળી, “હું દેહ” બોલતાં પર્યાયનો દ્રવ્યમાં પર્યાયનો, ઉપચાર છે. II/II ટબો :
ત્રે ગુપવારઃ'-“હું ગૌર” ઈમ બોલતાં. “હું” તે આત્મદ્રવ્ય, તિહાં-“ગૌર” તે-પુદ્ગલનો ઉજ્વલતા ગુણ ઉપયરિઓ ૪. “દત્રે પોપચાર:' જિમ-“હું દેહઈમ બોલિઇં. “હું તૈ” આત્મદ્રવ્ય, તિહાં-“દેહમૂર્ત-પુગલદ્રવ્યનો અસમાન જાતીય દ્રવ્યપર્યાય ઉપચરિ. ૫. ૭/હાઇ ટબાર્ચ -
દ્રવ્યમાં ગુણનો ઉપચાર - “હું ગૌર” એમ બોલતાં, “તે આત્મદ્રવ્ય, તેમાં=આત્મદ્રવ્યમાં, “ગૌર-તે પુદ્ગલનો ઉજ્જવલતાગુણનો ઉપચાર કરાયો છે. (૪)
દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર :- જેમ “હું દેહ એમ બોલાય ત્યાં હું-તે આત્મદ્રવ્ય, તેમાં=આત્મદ્રવ્યમાં, દેહ-તે પુદ્ગલ દ્રવ્યનો અસમાન જાતીય દ્રવ્ય પર્યાય છે તેનો, ઉપચાર કરાયો છે. (૫) I૭/૯ (૬-૭) ગુણમાં દ્રવ્યનો અને પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર:
ગાથા -
ગુણઈ દ્રવ્ય ઉપચાર, પર્યયદ્રવ્યનો; “ગૌર દેહ” જિમ-આતમા એ. II૭/૧ના