________________
૨૩૨
દ્રવ્યગાપર્યાયનો રાસ ભાગ-૧ / ઢાળ-૭ | ગાથા-૫ થી ૧૧
જીવને પુદ્ગલ કેમ કહેવાય છે ? તેથી કહે છે –
ક્ષીર-નીરના વ્યાયથી પુગલની સાથે મળ્યો છે=જીવ પુદ્ગલની સાથે મળ્યો છે, તે કારણે જીવ પુદ્ગલ કહેવાય છે-એ જીવદ્રવ્યને વિશે પુદ્ગલદ્રવ્યનો ઉપચાર છે. I૭/દા - (૨) ગુણમાં ગુણનો ઉપચાર :ગાથા :
કાલી લેશ્યા ભાવ, શ્યામગુણઈ ભાલી;
ગુણઉપચાર ગુણઈ કહો એ. II૭/ળા ગાથાર્થ -
શ્યામ ગુણથી ભલી=ભળેલી, ભાવલેશ્યા કાળી, કહેવાય છે. ત્યાં ગુણÚ=ગુણમાં–આત્માના ગુણમાં, ગુણ ઉપચાર યુગલના ગુણનો ઉપચાર કહો. I૭/૭ll ટબો:
ભાવલેથા આત્માન અરૂપી ગુણ છ6, સ્નેહનઈં-ર્જ કૃષ્ણ, નીલાદિક કહિઈં છ6, તે-કૃષ્ણાદિ-પુગલદ્રવ્ય-ગુણ ઉપચાર કીજઈ છઈ. એ આત્મગુણઈં પુગલગુણ ઉપચાર જાણવેં. ૨. If૭/પા. બાર્થ -
ભાવલેશ્યા આત્માનો અરૂપી ગુણ છે. તેને=ભાવલેશ્યાને જે કૃષ્ણ નીલાદિક કહેવાય છે= જીવની ભાવલેશ્યાને કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા આદિ કહેવાય છે, તે કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્યના ગુણનો ઉપચાર કરાય છે. આ આત્મગુણમાં પગલગુણનો ઉપચાર જાણવો. (૨) ૭/૭ (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર - ગાથા :
પર્યાય પર્યાય, ઉપચરિઈ વલી;
હય, ગય, ખંધ યથા કહિયા રે. ગીતા ગાથાર્થ :
વળી, પર્યાયમાં પર્યાયનો ઉપચાર કરાય છે, જે પ્રમાણે હયગય=અશ્વ-ગજ, સ્કંધો કહ્યા છે. Il૭/૮II. બો :પર્યાયઈં-હય, ગ-પ્રમુખ આત્મદ્રવ્યના અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, તેહનઈં