SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१४ दिगम्बरमते द्रव्यपरिवर्तरूपो व्यवहारकाल: १५४९ ૩ ૪ સિદે – “રયTI રાણી રૂવે, તે નાબૂ સંવેદવ્યાન(વૃઢ:સ.૨૨) I/૧૦/૧૪ા રે राशयः ।।” (व.पु.१६/३५) इति । तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामिना अपि “लोकाकाशप्रभेदेषु कृत्स्नेष्वेकैक- - વૃત્તિતઃ | પ્રતિપ્રશમચોગચમવેદ્ધાઃ પરમાગવ: ” (ત.શ્નો.વા./૨૨/૪૪/પૃ.૪૧૮) તિા अन्योऽन्यानुविद्धाऽसङ्ख्यातप्रदेशसमारब्धस्कन्धात्मकधर्मास्तिकायादिवत् कालाणुसमारब्धस्कन्धात्मकमेकं लोकव्यापि कालद्रव्यं दिगम्बरा नाभ्युपगच्छन्ति किन्तु रत्नराशिवत् परस्परसंलग्ना म एव मिथोऽबद्धाश्च कालाणव इति तन्मतम् । ___ यथोक्तं नेमिचन्द्राचार्येण अपि बृहद्र्व्यसङ्ग्रहे द्विविधकालनिरूपणावसरे “दव्वपरियट्टरूवो जो . सो कालो हवेइ ववहारो। परिणामादिलक्खो वट्टणलक्खो य परमट्ठो ।। लोयायासपदेसे इक्किक्के जे ठिया , દુ વિઝા રયા રાણી રૂવ તે કાનાબૂ યહવ્યાપા” (વૃદ્ર..૨૧-૨૨) તા. એક કાલાણુઓ રહેલા છે, તે જુદા જુદા આકાશપ્રદેશમાં રહેલા છે. જેમ રત્નના ઢગલામાં દરેક રત્નો જુદા જુદા આકાશપ્રદેશમાં રહેલ છે તેમ વિભિન્ન લોકાકાશપ્રદેશમાં તે કાલાણુઓ રહેલા છે.” તત્ત્વાર્થશ્લોકવાર્તિક નામના ગ્રંથમાં વિદ્યાનંદસ્વામી નામના દિગંબર આચાર્ય પણ જણાવે છે કે “લોકાકાશનો પ્રકૃષ્ટ રીતે ભેદ પાડનારા તમામ આકાશપ્રદેશમાં એક એક કાલપરમાણુઓ રહેલા છે. લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં રહેલા એક-એક કાલપરમાણુઓ એક-બીજાથી બંધાયેલા નથી.' લિ કાલાણુ દ્રવ્યો રત્નોના ઢગલા સમાન છે (કન્યો.) પ્રસ્તુતમાં દિગંબરોનું તાત્પર્ય એ છે કે - ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો એકબીજા સાથે સંકળાઈને રહેલા છે. તથા અન્યોન્ય અનુવેધ સંબંધના કારણે એક સ્કંધપરિણામને ધારણ કરીને તે પ્રદેશો દ્વારા ધર્માસ્તિકાય નામનું એક અંધાત્મક દ્રવ્ય તૈયાર થાય છે. પરંતુ કાલાણુની બાબતમાં આવું નથી. જેમ સ રત્નના ઢગલામાં રહેલા છૂટા છવાયા રત્નો એકબીજાની સમીપમાં હોવા છતાં, સાથે હોવા છતાં, સંલગ્ન છે હોવા છતાં તેઓ એકબીજાથી બંધાયેલા નથી તેમ લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં રહેલા એક એક કાલાણુ વી દ્રવ્યો એકબીજાની સમીપ હોવા છતાં, સંલગ્ન હોવા છતાં એકબીજાથી બંધાયેલા નથી. તેથી તે અસંખ્ય કાલાણુદ્રવ્ય દ્વારા ધર્માસ્તિકાયસ્વરૂપ સ્કંધ દ્રવ્યની જેમ એક અંધાત્મક કાલ દ્રવ્યનું નિર્માણ થતું નથી. હું કાળ અંગે નેમિચન્દ્રાચાર્યનું વક્તવ્ય -૨ (થો) બૃહદ્ભવ્યસંગ્રહ નામના ગ્રંથમાં નેમિચંદ્રજી નામના દિગંબર આચાર્યએ પણ વ્યવહારમાળ અને નિશ્ચયકાળ આમ બે પ્રકારના કાળ તત્ત્વનું નિરૂપણ કરવાના અવસરે નીચે મુજબની વાત જણાવેલી છે. દ્રવ્યપરિવર્ત સ્વરૂપ જે કાળ છે તે વ્યવહારકાળ થાય છે. પરિણામાદિ દ્વારા તે ઓળખાય છે. તથા વર્તનાપરિણામ સ્વરૂપ પરમાર્થકાળ છે. લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ દ્રવ્ય રહેલા છે. રત્નોના ઢગલાની જેમ તે સ્કંધપરિણામને ધારણ કરતા નથી. તે કાલાણુદ્રવ્ય અસંખ્ય છે.” 1. रत्नानां राशिरिव, ते कालाणवः असङ्ख्यद्रव्याणि। 2. द्रव्यपरिवर्तरूपः यः सः कालः भवति व्यवहारः। परिणामादिलक्ष्यः वर्त्तनालक्षणः च परमार्थः।। लोकाकाशप्रदेशेषु एकैकेषु ये स्थिताः हु एकैकाः। रत्नानां राशिः इव ते कालाणवः असङ्ख्यद्रव्याणि ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy