SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ १५४८ • लोकाकाशप्रदेशप्रमिता: कालाणवः । १०/१४ 1 તદનુરૂપ તે(હ) પર્યાય* કાલ = પર્યાય સમયનો ભાજન કાલાણુ કહિયાં. તે એકેક આકાશપ્રદેશઈ એકેક અણુ ઇમ કરતાં લોકાકાશપ્રદેશ પ્રમાણ કાલાણુ હોઈ.” ઇમ કોઈ ઓર કહતા જૈનાભાસ દિગંબર રા ભાખઈ છઈ. सो।।” (त्रि.प्र.४/२८५) इति । यथोक्तं नेमिचन्द्राचार्येणाऽपि गोम्मटसारे '“णभएयपयेसत्थो परमाणु मंदगइ५ पवटुंतो। बीयमणंतरखेत्तं जावदियं जादि तं समयकालो ।।” (गो.सा.जीवकाण्ड.५७४) इति। अयमेवार्थः रा सङ्क्षपेण प्रवचनसारे कुन्दकुन्दस्वामिना “वदिवददो तं देसं तस्सम समओ” (प्र.सा.१३९) इत्येवमावेदितः । म नियमसारवृत्तौ “एकस्मिन् नभःप्रदेशे यः परमाणुः तिष्ठति तम् अन्यः परमाणुः मन्दचलनाद् लङ्घयति स તે સમયઃ વ્યવદારકાન” (નિ.સી.રૂ9/.પૃ.૬૪) તિ પામ| १७ तद्भाजनं = दर्शितपर्यायसमयात्मकव्यवहारकालानुरूपोपादानकारणभूतं द्रव्यं = निरुपचरितक द्रव्यत्वाऽऽक्रान्तं कालाणुं भाषते कोऽपि जैनाभासो दिगम्बरः। स च परमाणुपुद्गलमन्दगतिक्रियोणि पलक्षितसमयपर्यायोपादानकारणीभूतः कालाणुः द्रव्यात्मकः नैश्चयिककालः । लोकाकाशे प्रत्याकाशप्रदेशम् एकैकः कालाणुः भवतीति कृत्वा लोकाकाशप्रदेशप्रमिताः कालाणवः ज्ञेयाः । तदुक्तं वर्धमानपुराणे “लोकाकाशप्रदेशे ये ह्येकैका अणवः स्थिताः। भिन्नभिन्नप्रदेशस्था रत्नानामिव અવિભાગી કાળ છે તે જ “સમય” નામથી પ્રસિદ્ધ છે.” દિગંબરાચાર્ય નેમિચન્દ્રજીએ પણ ગોમ્મદસારમાં જણાવેલ છે કે “આકાશના એક પ્રદેશમાં રહેલ એક પરમાણુ મંદ ગતિથી ગમન કરીને બીજા અનંતર આકાશપ્રદેશમાં જેટલા કાળમાં પહોંચે તેટલા કાળને “સમય” કહેવાય છે.” પ્રવચનસારમાં કુંદકુંદ સ્વામીએ પણ આ જ વાત સંક્ષેપમાં જણાવેલ છે કે “પરમાણુ એક આકાશપ્રદેશને (મંદગતિથી) ઓળંગે ત્યારે તેના બરાબર જે વખત તે “સમય” છે.” નિયમસારવ્યાખ્યામાં દિગંબર પવપ્રભજી જણાવે છે કે “એક | આકાશપ્રદેશમાં જે પરમાણ રહે છે તેને બીજો પરમાણુ મંદગતિથી ઓળંગે તે સમય વ્યવહારકાળ કહેવાય.” ( દિગંબર સંપ્રદાયમાં નિશ્વયકાળ જ (તમા.) આ પર્યાયસમયાત્મક વ્યવહાર કાળને અનુરૂપ તેવું ઉપાદાનકારણભૂત દ્રવ્ય કાલાણુ છે. આ કાલાણમાં રહેલ દ્રવ્યત્વ ઔપચારિક નથી, પરંતુ વાસ્તવિક છે. આ પ્રમાણે કોઈક જૈનાભાસ દિગંબર કહે છે. પરમાણુ પુદ્ગલની મંદગતિ ક્રિયાથી ઓળખાયેલ સમયપર્યાય સ્વરૂપ વ્યવહારકાળનું ઉપાદાનકારણ બનનાર કાલાણુ દ્રવ્ય એ નૈૠયિક કાળ છે. લોકાકાશના પ્રત્યેક આકાશપ્રદેશમાં એક એક કાલાણ રહેલ છે. તેથી લોકાકાશના પ્રદેશની જેટલી સંખ્યા છે, તેટલી સંખ્યામાં કાલાણુઓને જાણવા. છે અસંખ્ય કાલાણુ દ્રવ્ય : દિગંબરમત છે (તi.) તેથી વર્ધમાનપુરાણ નામના દિગંબરગ્રંથમાં જણાવેલ છે કે “લોકાકાશના પ્રદેશમાં જે એક ક ધ.શા.મ.માં પ(?)કાલ, પાંચ (૫) કાલ' અશુદ્ધ પાઠ છે. જે પુસ્તકોમાં “અણુ પદ નથી. આ.(૧)માં છે. 1. नभएकप्रदेशस्थः परमाणुर्मन्दगतिप्रवर्त्तमानः। द्वितीयमनन्तरक्षेत्रं यावद् याति स समयकालः।। 2. રિપતતઃ તેં તે તત્સમ સમય:
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy