SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१३ * आधुनिकचिन्तकमते स्वतन्त्रकालद्रव्यस्य अस्वीकारः १५३९ “ कालः पुनः परिणामः” (च.सं. विमानस्थान - अ.८/७७/पृ.३१३) इत्युक्त्या चरकसंहितायाम् अपि प अतिरिक्तकालद्रव्यं न समाम्नातम् । गोटफ्रीड-कान्टप्रमुखाऽऽधुनिकतत्त्वचिन्तकानामपि कालस्य स्वतन्त्रद्रव्यरूपता नाभिमतेत्यवधेयमनेकदर्शनाऽभिप्रायावधारणकुशलैः जिनाज्ञानुसारेण, इत्थं नानादर्शनशास्त्राऽभिप्रायान्वेषणादित एव साम्प्रतं यथावस्थिततत्त्वप्रकाशसम्भवात् । 44 = प्रकृते “ मनःप्रसत्तिः प्रतिभा प्रातःकालोऽभियोगिता । अनेकशास्त्रदर्शित्वमित्यर्थाऽऽलोकहेतवः । ।” (वा. ઉપયોગના કારણે જ પર-અપર (મોટા-નાના) વગેરેનો બોધ થાય છે. કાળથી કે દિશાથી તેવો બોધ થતો નથી.” આ રીતે બૌદ્ધદર્શનમાં પણ સ્વતંત્ર કાળદ્રવ્ય કે દિશાદ્રવ્ય માન્ય નથી - તેમ સિદ્ધ થાય છે. મેં કાળ પરિણામસ્વરૂપ છે : ચરકસંહિતા ) (૨૪) (“જા.) ‘વળી, કાળ પરિણામરૂપ છે' - આવું કહેવા દ્વારા ચરકસંહિતામાં પણ કાળ સ્વતન્ત્ર દ્રવ્યસ્વરૂપે માન્ય નથી. રિયા કી આગ પર્વ र्श મૈં કાન્ટ મતે કાળ અતિરિક્તદ્રવ્ય નથી (૨૫) (ભેટ.) આધુનિક તત્ત્વચિંતકો પણ કાળ અંગે કહે છે કે :- “Time may be defined as a chosen change of any object as a standard of change, by means of which we can measure other changes." (The New Book Of Knowledge - Volume 18, Pub : Scholastic Library Publishing Inc., Danbury, U.S.) મતલબ કે કોઈ એક વસ્તુના વિવક્ષિત ફેરફારનું અવલંબન લેવામાં આવે, કે જેના દ્વારા અન્ય વસ્તુઓના ફેરફારને માપી શકાય, તો તે વિવક્ષિત ફેરફારની કાલ તરીકે વ્યાખ્યા કરી શકાય. al Gottfried Liebniz and Immanuel Kant holds that time is neither an event nor a thing... it is instead part of a fundamental intellectual structure... (http://www.what સ is.com//) મતલબ કે ગોટફીડ લીબ્નીસ અને ઈમાન્યુઅલ કાન્ટ નામના આધુનિક તત્ત્વચિંતકોના મતાનુસાર કાળ તે કોઈ ઘટના કે કોઈ વસ્તુ નથી.. એ તો મૂળભૂત બૌદ્ધિક નિર્માણનો એક ભાગ છે. આ રીતે આધુનિક તત્ત્વચિંતકોને પણ સ્વતંત્ર દ્રવ્યરૂપે કાળ દ્રવ્ય માન્ય નથી. આ વાત તેમના લેખ દ્વારા જાણી લેવી. આ રીતે સ્વસંપ્રદાય, પરસંપ્રદાય, સ્વદર્શન, પરદર્શન, પ્રાચીન દર્શન, અર્વાચીન દર્શન વગેરે અનેક દર્શનોના અભિપ્રાયનું અવધારણ કરવામાં કુશળ એવા વિદ્વાનોએ ઉપરોક્ત સંદર્ભોને ધ્યાનમાં રાખવા અને તેના ઉપર સમ્યક્ રીતે ઊહાપોહ કરવા દ્વારા પ્રસ્તુતમાં કાળ તત્ત્વના સ્વરૂપનો યથાર્થ નિર્ણય જિનાજ્ઞા મુજબ કરવો. આ રીતે અનેક તન્ત્રોના શાસ્ત્રોના અભિપ્રાયનું સંશોધન વગેરે કરવા દ્વારા જ વર્તમાનકાળે યથાવસ્થિત તત્ત્વનો પ્રકાશ સંભવી શકે. અે અનેક શાસ્ત્રના અવગાહનથી પરમાર્થપ્રકાશ છે (પ્ર.) પ્રસ્તુતમાં પરમાર્હત કુમારપાળ મહારાજના મહામંત્રી વાગ્ભટે રચેલ વાગ્ભટાલંકાર ગ્રંથનો શ્લોક યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેમણે જણાવેલ છે કે ‘(૧) મનની પ્રસન્નતા, (૨) પ્રતિભા, (૩)
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy