SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ १५४० ० दिग्गगनैक्यातिदेश: १०/१३ अ.१/१४/पृ.१०) इति वाग्भटाऽलङ्कारोक्तिरपि स्मर्तव्या। अभियोगिता = “अभियोगः = श्रुतस्य पुनरावृत्तिपूर्वकम् अभ्यासः” (का.द.१/१०३ वृ.) इति काव्यादर्शवृत्तौ जमुनापाठकः इत्यलं प्रसङ्गेन । अनुमानप्रमाणमप्यत्राऽस्ति। तदुक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्तौ “कालो द्रव्यधर्म एव, । तस्य द्रव्यादेव निर्गमः, तत्प्रभवत्वाद्” (आ.नि.१४५ वृ.पृ.७२) इति भावनीयम् । म इदञ्चात्राऽवधेयम् - दिशो गगनाऽऽत्मकत्वमत्र यदुक्तं तत् तार्किकमतानुसारेणाऽवसेयम् । ન ચાદ્વાદરસ્નારે (૧/૮/.૮૧૮), તત્ત્વાર્થસિદ્ધસેનીયવૃત્તો (૧/૩/y.રૂર૧), વ્યાનરે (પ્રાશ.રૂ/.9૪૨), ____ स्याद्वादरहस्ये (का.११/पृ.६८६), तत्त्वार्थराजवार्तिके (५/३/८), तत्त्वार्थश्लोकवार्तिके (७/२१) चाकाशस्यैव • दिक्त्वं यथोपपादितं तथा बुभुत्सुभिः अस्मत्कृता जयलता (मध्यमपरिमाण-स्याद्वादरहस्यग्रन्थवृत्तिः का.११, | વિષ્ણ-રૂ/પૃ.૬૮૬) વિતોનીયા का सूत्रकृताङ्गवृत्तिकृतां श्रीशीलाङ्काचार्याणामपि दिशो गगनात्मकत्वे एव स्वरसः। तदुक्तं तैः तत्र શિસ્વાશાવવધૂતાયા અનુપપન્ન પૃથદ્રવ્યત્વનું, તિસોપવેવ” (મૂઠ્ઠ.૦૨/૨૦, પૃ.૨૨૭) રૂતિ | સવારનો સમય, (૪) ઉદ્યમિતા અને (૫) અનેક શાસ્ત્રોનું અવલોકન-અવગાહન - આ પાંચ તત્વો અર્થબોધના = પરમાર્થપ્રકાશના કારણ છે.” અભિયોગિતા = “અભિયોગ = પુનરાવર્તન કરવાપૂર્વક શ્રુતનો અભ્યાસ' - આમ કાવ્યાદર્શવૃત્તિમાં જમુનાપાઠકજીએ જણાવેલ છે. પ્રાસંગિક વાતનો વિસ્તાર કરવાથી સર્યું. + અનુમાનથી કાળમાં પર્યાયરૂપતાની સિદ્ધિ છે (1) કાળને પર્યાયસ્વરૂપ સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણ પણ વિદ્યમાન છે. તેથી જ શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “કાળ એ દ્રવ્યનો ગુણધર્મ જ છે (દ્રવ્ય છે નહિ). કારણ કે દ્રવ્યમાંથી જ કાળનો ઉદ્દભવ થાય છે. આમ દ્રવ્યજન્યત્વ હેતુથી કાળમાં દ્રવ્યપર્યાયતા તા સિદ્ધ થશે.” આશય એ છે કે પૃથ્વીજન્ય હોવાથી જેમ ગંધ પૃથ્વીનો ગુણધર્મ છે, તેમ જીવાજીવદ્રવ્યજન્ય હોવાથી કાળ એ પણ જીવ-અજીવ દ્રવ્યનો ગુણધર્મ = પર્યાય જ છે. # તાર્કિક જેનપરંપરા મુજબ દિશા આકાશાત્મક છે જ (ગ્યા.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવી કે આ શ્લોકની વ્યાખ્યામાં પૂર્વ દિશા આકાશ સ્વરૂપ છે' - આ પ્રમાણે જે કહેલું હતું તે તાર્કિકમત મુજબ જાણવું. સ્યાદ્વાદરત્નાકર, તત્ત્વાર્થસિદ્ધસેનીય વૃત્તિ, દ્રવ્યાલંકાર, સ્યાદ્વાદ રહસ્ય વગેરે શ્વેતાંબર સંપ્રદાયમાન્ય ગ્રંથોમાં તથા તત્ત્વાર્થ રાજવાર્તિક, તત્ત્વાર્થ શ્લોકવાર્તિક વગેરે દિગંબર સંપ્રદાયના ગ્રંથોમાં “આકાશ એ જ દિશા છે આ બાબતનું તાર્કિક રીતે નિરૂપણ કરેલ છે. જે પ્રકારે તે ગ્રંથમાં દિશાને આકાશસ્વરૂપે બતાવેલ છે તે પ્રકારે જાણવાની અભિલાષાવાળા વાચકોએ અમે બનાવેલી “જયેલતા' નામની “મધ્યમ સ્યાદ્વાદરહસ્યવૃત્તિનું અવલોકન કરવું. 69 દિશા વતંત્ર દ્રવ્ય નથી - શ્રીશીલાંકાચાર્ય હS (સૂત્ર.) સૂયગડાંગસૂત્રની વ્યાખ્યા કરનારા શ્રીશીલાંકાચાર્યજીને પણ “દિશા ગગનસ્વરૂપ જ છે, સ્વતંત્ર દ્રવ્ય નથી' - આ મતમાં જ સ્વરસ હતો. તેથી જ ત્યાં જણાવેલ છે કે “અતિપ્રસંગદોષના
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy