SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ १५३८ 20 बौद्धमतेऽतिरिक्तदिक्कालाऽनङ्गीकार: ० १०/१३ _ “न कालात्मकस्य पञ्चविंशतितत्त्वातिरिक्तस्य तत्त्वस्य स्वीकारः” (सा.का.३३) इति साङ्ख्यकारिका - किरणावल्यां कृष्णवल्लभाचार्यः । रा पातञ्जलयोगदर्शनेऽपि स्वतन्त्रकालद्रव्यं न सम्मतम् । तथाहि – “स खलु अयं कालो वस्तुशून्यो म बुद्धिनिर्माणः शब्दज्ञानानुपाती लौकिकानां व्युत्थितदर्शनानां वस्तुस्वरूप इव अवभासते” (पा.यो.भा.३/५२ * पृ.४१६) इति पातञ्जलयोगसूत्रभाष्ये वदन् व्यास: प्रकृत्याद्यतिरिक्तं कालद्रव्यं प्रतिक्षिपति। “સર્વ વસ્તુ પ્રતિક્ષણં પરિણમતે તિ વિછારિતયા ક્ષધરૂપનેવ(T.યો.ફૂ.રૂ/પર વૃ) યોસિદ્ધાન્તન્દ્રિા + ऽख्यायां पातञ्जलयोगसूत्रवृत्ती वदन् नारायणोऽपि प्रकारान्तरेण जीवाजीवपर्यायात्मककालपक्षपाती। णि पूर्वापरीभावेनोत्पन्नेषु अर्थेषु पूर्वापरादिसङ्केतेन जनिताद् आभोगादेव पूर्वापरादिज्ञानसम्भवान्न - अतिरिक्तं कालादिद्रव्यं बौद्धसम्मतम् । इदमेवाऽभिप्रेत्य तत्त्वसङ्ग्रहे “विशिष्टसमयोद्भूतमनस्कारनिबन्धनम् । पराऽपरादिविज्ञानं न कालाद् न दिशश्च तद् ।।” (त.स.६२८) इति शान्तरक्षितेन उक्तम् । જ ભૂત-ભવિષ્ય-વર્તમાન વગેરે વ્યવહાર સંગત થઈ શકશે. આવો આશય વાચસ્પતિમિશ્રનો છે. જે સાંખ્યદર્શનમાં સ્વતંત્ર કાળ અમાન્ય છે (૨૦) (“.) સાંખ્યકારિકાની કિરણાવલી વ્યાખ્યામાં કૃષ્ણવલ્લભાચાર્યએ જણાવેલ છે કે “પચીસ તત્ત્વોથી અતિરિક્ત કાળસ્વરૂપ તત્ત્વનો સાંખ્યદર્શનમાં સ્વીકાર કરવામાં આવતો નથી.' e કાળ રવતંત્ર દ્રવ્ય નથી : વ્યાસ છે, (૨૧) (.) પાતંજલયોગદર્શનમાં પણ પ્રકૃતિ આદિથી સ્વતંત્ર કાલદ્રવ્ય માન્ય નથી. તે આ પ્રમાણે – પાતંજલયોગસૂત્રભાષ્યમાં વ્યાસ ઋષિએ સ્વતંત્ર પારમાર્થિક કાળદ્રવ્યનો નિષેધ કરતાં જણાવેલ સ છે કે “તે આ કાળ વસ્તુશુન્ય તથા કલ્પિત છે. તેમ છતાં પણ શબ્દ-જ્ઞાનાનુપાતી હોવાથી ચંચલબુદ્ધિવાળા લૌકિક (સ્થૂલ વ્યાવહારિક) માણસોને તે કાળ વાસ્તવિક જેવો લાગે છે.” મતલબ કે ઉપચારપ્રધાન C] એવા લોકોને કાલ્પનિક-ઔપચારિક એવો પણ કાળ વાસ્તવિક લાગે છે. પરંતુ કાળ વાસ્તવમાં કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. આ પ્રમાણે પાતંજલ યોગદર્શનમાં પણ વાસ્તવિક = નિરુપચરિત સ્વતંત્ર કાળદ્રવ્ય ( માન્ય નથી. - વસ્તુ સ્વરૂપ ક્ષણ : નારાયણતીર્થ મલ (૨૨) (“સર્વ.) પાતંજલયોગસૂત્રની યોગસિદ્ધાંતચંદ્રિકા નામની વ્યાખ્યામાં શ્રીનારાયણતીર્થ જણાવે છે કે “સર્વ વસ્તુ પ્રતિક્ષણ પરિણમે છે. તેથી સર્વ વસ્તુ વિકારી છે. તેથી સર્વ વસ્તુ ક્ષણસ્વરૂપ જ છે.” આ પ્રમાણે ક્ષણને = કાલતત્ત્વને જણાવતાં નારાયણતીર્થ પણ જીવાજીવપર્યાયાત્મક કાલતત્ત્વનો જ બીજી રીતે પક્ષપાત કરે છે. મતલબ કે પાતંજલયોગદર્શનમાં અતિરિક્ત કાલદ્રવ્ય માન્ય નથી. (૨૩) (પૂ.) પહેલા ઉત્પન્ન થયેલ પદાર્થમાં “પૂર્વી એવો સંકેત થાય છે. પાછળથી ઉત્પન્ન થયેલ પદાર્થમાં “અપર એવો સંકેત કરવામાં આવે છે. તે વિશિષ્ટ સંકેતથી ઉત્પન્ન થનાર જ્ઞાન દ્વારા જ પૂર્વાપરજ્ઞાન (મોટા-નાના તરીકેનો બોધ) સંભવિત હોવાથી અતિરિક્ત કાલદ્રવ્ય બૌદ્ધમતે પણ સંભવતું નથી. આ જ અભિપ્રાયથી તત્ત્વસંગ્રહમાં બૌદ્ધાચાર્ય શાંતરક્ષિતે જણાવેલ છે કે “વિશિષ્ટ સંકેતથી ઉત્પન્ન થયેલ આભોગના
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy