SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ६८६ ० संस्थानापेक्षया रत्नप्रभानित्यता 0 य प्रभापृथिव्यादेः संस्थानं कदाचिदनीदृशं भवेत् । एतेन असङ्ख्येयकालात् परतो रत्नप्रभापृथिव्याः परमाणूनां भेदात् कथं द्रव्यार्थतया शाश्व- तत्वम् ? इत्यपि समाहितम्, । म रत्नप्रभापृथिव्यवयवानां पुद्गलत्वापेक्षया ध्वंसाऽप्रतियोगित्वेन द्रव्यार्थादेशतः तन्नित्यत्वोपपत्तेः, र्श परमाणुभेदेऽपि संस्थानाऽभेदेन अनादिनित्यपर्यायार्थादेशतः तदपेक्षया तन्नित्यत्वोपपत्तेश्च । इत्थञ्च 'रत्नप्रभापृथिवीपदवाच्यार्थः द्रव्यार्थिकनयतः द्रव्यापेक्षया पर्यायार्थिकनयतश्च संस्थाना- ऽपेक्षया नित्यः, पर्यायार्थिकनयतो वर्णाद्यपेक्षया तु अनित्य' इत्यभ्युपगमे उद्देश्यतावच्छेदकभेदापत्तिः * પ મનુસ્થાનવરહિતી દ્રષ્ટા का प्रकृते “तदाकारमात्रतयैव हि तेऽवतिष्ठमानाः शाश्वता उच्यन्ते । पुद्गलास्तु असङ्ख्येयकालाद् ऊर्ध्वं આગમવિરોધ ન હોવાથી તથા સંસ્થાનસાપેક્ષ નિત્યત્વ રત્નપ્રભા પૃથ્વીમાં વિદ્યમાન હોવાથી પર્યાયાર્થિકનયની ઉપરોક્ત વાત વ્યાજબી છે - તેમ સિદ્ધ થાય છે. પ્રશ્ન :- (ર્તિન.) શાસ્ત્રનો એક નિયમ છે કે અસંખ્ય કાળચક્ર પછી તમામ બાદર-સૂક્ષ્મ સ્કંધોના તમામ પરમાણુઓ અવશ્ય બદલાય છે. રત્નપ્રભા પૃથ્વી પણ પૌગલિક બાદર ઢંધદ્રવ્યસ્વરૂપ છે. તેથી અસંખ્ય કાળચક્ર પછી રત્નપ્રભા પૃથ્વીના તમામ પરમાણુઓ બદલાઈ જવાના છે. રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા અનંતકાળ પૂર્વેના તમામ પરમાણુઓ આજે રત્નપ્રભા પૃથ્વીમાં હોતા નથી. તો પછી રત્નપ્રભા પૃથ્વીને દ્રવ્યાર્થઆદેશથી કઈ રીતે શાશ્વત કહેવામાં આવે છે? સર્વ અવયવો બદલાય પછી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ એ અવયવીને નિત્યસ્થાયી કઈ રીતે કહી શકાય ? સંસ્થાનાસાપેક્ષ નિત્યતા ૪ વ પ્રત્યુત્તર :- (રત્ન) ભાગ્યશાળી ! તમારી વાત સાચી છે. અસંખ્ય કાળચક્ર પૂર્વે રત્નપ્રભા પૃથ્વીમાં જે પરમાણુઓ હતા તે બધા આજે રત્નપ્રભા પૃથ્વીમાં નથી. આ વાત આગમસંમત જ છે. પરંતુ Dી રત્નપ્રભા પૃથ્વીના અવયવોનો પુગલત્વસ્વરૂપે તો કદાપિ નાશ નથી જ થવાનો. આ અપેક્ષાએ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ રત્નપ્રભા પૃથ્વીમાં નિયત સંગત થઈ શકે છે. તદુપરાંત, રત્નપ્રભા પૃથ્વીના પરમાણુઓ અસંખ્યકાળે બદલાવા છતાં તેનું સંસ્થાન = આકાર બદલાતો નથી. તેથી અનાદિનિત્યપર્યાયાર્થિકનયની દૃષ્ટિથી સંસ્થાનની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીને શાશ્વત કહેવાની વાત સંગત છે. આ ઉદેશ્યતાઅવચ્છેદકભેદ નિરવકાશ છે (લ્ય.) આ રીતે “રત્નપ્રભાપૃથ્વી' શબ્દથી પ્રતિપાદન કરવા યોગ્ય પદાર્થ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યની અપેક્ષાએ તથા પર્યાયાર્થિકનયથી સંસ્થાનની અપેક્ષાએ નિત્ય છે. તથા તે જ પદાર્થ પર્યાયાર્થિકનયથી વર્ણ, ગંધ વગેરેની અપેક્ષાએ તો અનિત્ય છે – આ મુજબ સ્વીકારવામાં આવે તો પૂર્વે જણાવેલી ઉદ્દેશ્યતાઅવચ્છેદકભેદની આપત્તિ અનુત્થાનપરાહત જ બને છે. કારણ કે વિધ નિત્યતાનું અને અનિત્યતાનું ઉદેશ્યતાઅવચ્છેદક રત્નપ્રભાપૃથ્વીશબ્દવાચ્યત્વ જ છે. અહીં જુદા-જુદા ઉદેશ્યતાઅવચ્છેદક નથી. (પ્ર.) અનુયોગદ્વારસૂત્રવૃત્તિમાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ એક સંદર્ભ અહીં અનુસંધાન
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy