SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૧૨ ० सङ्ग्रहनयसम्मतसिद्धसुखसन्दर्शनम् । ७६७ साधकं समत्वभावशिखरमारोहयति। ततश्च सकलाऽऽवरणोच्छेदेन व्यङ्ग्य सङ्ग्रहनयसम्मतं प द्वात्रिंशिकाप्रकरणे (द्वा.प्र.३१/१९) दर्शितं नयलतायां च व्यावर्णितं जन्म-जरा-मरण-रोगादिव्याबाधापेतं ग मुक्तिरूपं सिद्धसुखम् अनुत्तरं प्रादुर्भवति । सिद्धसुखञ्च भगवती आराधना '“जं सव्वे देवगणा अच्छरसहिया ... सुहं अणुहवंति। तत्तो वि अणंतगुणं अव्वाबाहं सुहं तस्स ।।” (भ.आ.२१५०/भाग-२/पृ.१८४३) इत्येवं વતિ સાદ/997 કરવા દ્વારા સાધકને સમત્વ ભાવના શિખર સુધી પહોંચાડે છે. તે મુજબ કરવાથી સકલ આવરણનો ઉચ્છેદ થાય છે. તેનાથી સંગ્રહનયસંમત, દ્વત્રિશિકા પ્રકરણમાં નિર્દિષ્ટ, તેની નયેલતા વ્યાખ્યામાં વર્ણિત છે એવું જન્મ-જરા-મરણ-રોગ વગેરે પીડાઓથી રહિત મુક્તિસ્વરૂપ સર્વોત્કૃષ્ટ સિદ્ધસુખ પ્રગટ થાય છે. ત્વ સિદ્ધસુખનું વર્ણન ભગવતી આરાધના ગ્રંથ આ મુજબ કરે છે કે “અપ્સરાઓની સાથે સર્વ દેવોનો સમૂહ જે સુખને માણે છે, તેના કરતાં એક સિદ્ધ ભગવંતનું સુખ અનંતગુણ ચઢિયાતું છે તથા તમામ સ પીડાઓથી રહિત છે.' (૬/૧૧) લખી રાખો ડાયરીમાં.... સમજણના અભાવમાં સાધના વેદના પેદા કરે, સંવેદના ખતમ કરે. દા.ત. કુરુટ-ઉત્કટ મુનિ બાહ્ય વેદના વચ્ચે પણ ઉપાસના સંવેદના પ્રગટાવે. દા.ત. અર્ણિકાપુત્ર આચાર્ય. વાસના શક્તિ ખતમ કરીને ક્ષણિક મજાને મેળવે છે. ઉપાસના અનંતશક્તિ મેળવીને અવિનશ્વર આનંદના મહાસાગરને માણે છે. વાસના સ્વપ્રમાં પણ વિજાતીયના રૂપ-સૌંદર્યમાં આથડે છે. ઉપાસના સપનામાં ય પરમાત્માના ગુણસૌંદર્યમાં મહાલે છે. • વાસનાનું કારણ લાલસા છે. ઉપાસનાનું ઉદ્ભવસ્થાન સમર્પણવૃત્તિ છે. • પ્રવૃત્તિની અલ્પતા ઉગ્ર સાધનાને ખૂંચે છે. પરિણામની અલ્પતા શુદ્ધ ઉપાસનાને ડંખે છે. 1. यत् सर्वे देवगणा अप्सरसहिताः सुखमनुभवन्ति। ततोऽपि अनन्तगुणम् अव्याबाधं सुखं तस्य ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy