SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ७६६ सङ्ग्रहनयस्य 'वसुधैव कुटुम्बकमिति भावनाप्रापकत्वम् ० ६/११ व्यापिनी महासत्ता, प्रतिनियतैकरूपव्यापिनी ह्यवान्तरसत्ता। अनन्तपर्यायव्यापिनी महासत्ता प्रतिनियतैकपर्यायव्यापिनी ह्यवान्तरसत्ता” (नि.सा.३४) इति नियमसारवृत्तौ पद्मप्रभः । एवं नानातन्त्रानुसारेण भावनीयम् । श्रीशीलाङ्काचार्यस्तु सूत्रकृताङ्गसूत्रव्याख्यायाम् “सम्यक् = पदार्थानां सामान्याकारतया ग्रहणं = ग सङ्ग्रहः । तथाहि - अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावमेव सत्तारूपं वस्तु असौ अभ्युपगच्छति । सत्तातो व्यतिरिक्तस्य अवस्तुत्वम्, खरविषाणस्येव । स च सङ्ग्रहः सामान्य-विशेषात्मकस्य वस्तुनः सामान्यांशस्यैव आश्रयणाद् * મિથ્યાષ્ટિ, તન્મશ્રિતસાધ્ય” (લૂ ..૨/૩.૭/q.૮9/y.૪ર૬) ત્યાદી कार्तिकेयानुप्रेक्षावृत्तिकृत् शुभचन्द्रोऽपि सङ्ग्रहनयप्रकारोदाहरणादौ देवसेनमतानुपाती एवेत्यवधेयम् । क प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सकलजीवद्रव्यैक्यग्राहकः सङ्ग्रहो नयः भेदभावगर्भसङ्कुचित४. सीमतः साधकं बहिः निष्काशयति, 'वसुधैव कुटुम्बकमि'त्यमृतभावनारसं पाययति । इत्थं शुद्धसङ्ग्रह_नयाभिप्रायपरिणामने 'इदं मदीयम्, तत् त्वदीयम्, एतत् परकीयम्, अयं सुहृद्, स शत्रुः, अयम् उच्चतरः, स तु नीचः, ममाऽनुकूलोऽयम्, स तु प्रतिकूलव्यवहारकारी' इत्यादिः रत्यरतिद्वन्द्वजनको व्यामोहः नैव साधकं बाधते । इत्थं शुद्धसङ्ग्रहः जीवद्रव्येषु भेदबुद्धिमपाकृत्य अभेदबुद्धिमाधाय (A) સમસ્ત વ્યાપક સ્વરૂપમાં ફ્લાનારી મહાસત્તા છે. (B) પ્રતિનિયત એક સ્વરૂપમાં વ્યાપનારી ખરેખર અવાન્તર સત્તા છે. (A) અનન્ત પર્યાયોમાં વ્યાપનારી મહાસત્તા છે. I) પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી અવાન્તર સત્તા છે.” અલગ-અલગ દર્શનશાસ્ત્ર સિદ્ધાંત મુજબ આ વિષયની વિભાવના વિદ્વાનોએ કરવી. જ સાંખ્ય સંગ્રહનયાનુયાયી : શ્રીશીલાંકાચાર્ય જ (શ્રીશી) શ્રી શીલાંકાચાર્યજી તો સૂયગડાંગસૂત્રવ્યાખ્યાના અંતે સંગ્રહાયનું નિરૂપણ આ રીતે કરે છે કે “પદાર્થોને સમ્યફ = સામાન્યઆકારરૂપે ગ્રહણ કરે તે સંગ્રહ કહેવાય. તે આ રીતે - સંગ્રહનય વસ્તુને અવિનષ્ટ-અનુત્પન્ન કેવલસ્થિર સ્વભાવવાળી સત્તા સ્વરૂપ જ માને છે. સત્તાથી ભિન્ન જે હોય તે ગધેડાના શીંગડાની જેમ અવસ્તુ = મિથ્યા છે. વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે. તેમ છતાં વસ્તુના વા સામાન્ય અંશને જ ગ્રહણ કરવાના લીધે સંગ્રહનય મિથ્યાદૃષ્ટિ છે. જેમ સંગ્રહનયને આશ્રયીને રહેલ સાંખ્ય મિથ્યાદૃષ્ટિ છે તેમ સંગ્રહનય મિથ્યાદષ્ટિ છે.” સ (૪) કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યાકાર શુભચન્દ્રજી પણ પ્રસ્તુત સંગ્રહનયના પ્રકાર-દષ્ટાન્ત વગેરે બાબતમાં દેવસેનના મતને જ અનુસરે છે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. હ સંગ્રહનય સમત્વભાવને પ્રગટાવે છે આધ્યાત્મિક ઉપનય - સર્વ દ્રવ્યોમાં અને સર્વ જીવોમાં અવિરોધનું, એકરૂપતાનું ભાન કરાવનાર સંગ્રહનય ભેદભાવના સંકુચિત સીમાડામાંથી આપણને બહાર કાઢી, “વસુધૈવ કુટુમ્બકમ્' આવી અમૃત ભાવનાનું રસપાન કરાવે છે. મારા-તમારાપણાનો વિકલ્પ, પારકાપણાનો વિકલ્પ, મિત્ર-શત્રુ તરીકેની બુદ્ધિ, ઉચ્ચ-નીચપણાની બુદ્ધિ, ગમા-અણગમાના વમળ, રતિ-અરતિના દ્વન્દ્રને ઉત્પન્ન કરનાર અનુકૂળતાપ્રતિકૂળતાનો વ્યામોહ વગેરે ક્યારેય પણ શુદ્ધસંગ્રહનયના અભિપ્રાયને આત્મસાત કરનાર વ્યક્તિને નડતા નથી. આ રીતે શુદ્ધ સંગ્રહનય ભેદભાવની બુદ્ધિને દૂર કરવા દ્વારા તથા અભેદબુદ્ધિનું આધાન
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy