SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ २५० प रा ☼ अभेदसाधकयुक्तिप्रदर्शनम् /ર વલી, અભેદ ઊપર યુક્તિ કહઇ છઇ - દ્રવ્યઇ ગુણ-પર્યાયનો જી, છઇ અભેદ સંબંધ; [3]. ભિન્ન તેહ જો કલ્પિઈ જી, તો અનવસ્થાબંધ રે ।।૩/૨ (૨૭) ભવિકા. દ્રવ્યઈ કહતાં દ્રવ્યનઈં વિષઇ, ગુણ-પર્યાયનો અભેદ જ સંબંધ છઇ. અતિરિક્ત સમવાયસંબંધત્વ કલ્પિઈં તેહથી તૃપ્ત સ્વરૂપટ્ટયર્નિં અભેદત્વŪ સંબંધપણું કલ્પિઈં. ઈમ જ ઉચિત છઈ. द्रव्याद्यभेदसाधिकामपरां युक्तिमाह - 'द्रव्य' इति । द्रव्येऽस्ति गुण पर्यायाऽभेदसंसर्ग ईक्षितः । विभेदकल्पने तत्राऽनवस्था हि प्रसज्यते । । ३/२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्ये गुण-पर्यायाऽभेदसंसर्गः ईक्षितः अस्ति । तत्र विभेदकल्पने अनवस्था प्रसज्यते हि ।।३/२।। क द्रव्ये गुण-पर्यायाऽभेदसंसर्गः = स्वगुण-पर्याययोरभेदसम्बन्धः एव प्रत्यक्षप्रमाणत ईक्षितः = दृष्टः णि अस्ति। अतिरिक्ते समवाये सम्बन्धत्वकल्पनाऽपेक्षया क्लृप्तानुयोगि-प्रतियोगिस्वरूपद्वये अभेदत्वरूपेण અવતરણિકા :- દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદને સિદ્ધ કરનારી એક યુક્તિ બતાવ્યા બાદ હવે ગ્રંથકારશ્રી બીજી યુક્તિને જણાવે છે : - દ્રવ્યાદિના ભેદપક્ષમાં અનવસ્થા શ્લોકાર્થ :- દ્રવ્યમાં ગુણ-પર્યાયનો અભેદ સંબંધ દૃષ્ટ છે. તેમાં ભેદની કલ્પના કરવામાં આવે તો અનવસ્થા દોષ લાગુ પડશે જ. (૩/૨) વ્યાખ્યાર્થ :- દ્રવ્યમાં પોતાના ગુણ અને પર્યાય સાથે અભેદસંબંધ પ્રત્યક્ષ પ્રમાણથી દૃષ્ટ છે. નૈયાયિક :- આત્મા અને જ્ઞાનાદિ ગુણો વચ્ચે અભેદસંબંધ નથી, પરંતુ સમવાય નામનો એક અતિરિક્ત સંબંધ માનવામાં આવે છે. * ગુણ-ગુણી વચ્ચે અભેદસંબંધમાં લાઘવ :- આત્માદિ દ્રવ્ય અને જ્ઞાનાદિ ગુણો વચ્ચે તે બન્ને કરતાં અતિરિક્ત સમવાય નામના પદાર્થની કલ્પના કરી તેમાં સંબંધત્વ નામના ગુણધર્મની કલ્પના કરવી – આમ નૈયાયિકમતે બે કલ્પના જરૂરી બને છે. જ્યારે જૈનમત મુજબ એક જ કલ્પના કરવી આવશ્યક હોવાથી લાઘવ છે. તે આ રીતે કે પ્રસ્તુતમાં અનુયોગી (= આશ્રય) એવા ચેતન આદિ દ્રવ્ય અને પ્રતિયોગી (= આશ્રિત) જ્ઞાનાદિ ગુણો તો પ્રત્યક્ષ આદિ પ્રમાણથી પ્રસિદ્ધ જ છે. તેમ જ તે બન્નેના સ્વરૂપ પણ પ્રમાણસિદ્ધ છે. કેમ કે સ્વરૂપશૂન્ય કોઈ વસ્તુ હોતી નથી. તેથી પ્રમાણસિદ્ધ (= ક્લુમ) એવા અનુયોગીના સ્વરૂપમાં અને • કો.(૨)માં ‘અવસ્થા’ અશુદ્ધ પાઠ. × લા.(૨)માં ‘...ધારા’ પાઠ. ↑ આ.(૧)માં ‘ચિત ઘટવર્તી તિહાં તાઈ રક્તાદિક પરિણામ નથી.' પાઠ અધિક છે. છ પુસ્તકોમાં ‘જ' નથી. કો.(૧૦+૧૨+૧૩)માં છે. ક... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy