SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ६०६ ० प्रमाणगोचरांशप्रकाशको नयः । (ા.નિ.TT.૭૬૪ ) રૂતિ સાવશ્યનિવૃિત્તી શ્રીમિદ્રસૂરય / (६) न्यायावतारवृत्ती श्रीसिद्धर्षिगणिवरा: “अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति रा प्रापयति संवेदनम् आरोहयति इति नयः। प्रमाणप्रवृत्तेः उत्तरकालभावी परामर्श इत्यर्थः” (न्या.२९ वृ.) इति म व्याचक्षते । (७) इदमेवाऽभिप्रेत्य श्रीमल्लिषेणसूरिभिः स्याद्वादमञ्जर्यां शुभविजयेन च स्याद्वादभाषायां જ “પ્રમાાતિપન્નાર્થેવેશપરામ ન(.વ્ય.૨૮ ) રૂત્યાધુમ્ ૧ (૮) નોવેરો “સ્વાસસ્વાદુપતાર્થેપૈસાવાન = નય(યો.૨) રૂલ્યાવેવિતમૂ | () નવસારે સૈવવવાથઃ નાસ્તુ પાર્થજ્ઞાને જ્ઞાનશા” (ન.ર.સ.પૃ.૨૮૪) રૂત્યુપર્વતમ્। (१०) धवलायां '“णयदि त्ति णयो भणिओ बहूहि गुण-पज्जएहि जं दव्वं । परिणाम-खेत्त-कालंतरेसु વિટ્ટમાવા” (.પુસ્તક 9/9.99) રૂત્યુમ્ | તે નય કહેવાય. તે અનેકગુણધર્માત્મક શેય પદાર્થને વિશે વિવિધ પ્રકારના અધ્યવસાયનું કારણ બને છે.” (૬) ન્યાયાવતારવ્યાખ્યામાં શ્રીસિદ્ધર્ષિગણિવરે એવું જણાવેલ છે કે “વસ્તુ અનંતગુણધર્મોથી યુક્ત છે. તે અનંતગુણધર્મોમાંથી પોતાને અભિમત એવા એક ગુણધર્મથી વિશિષ્ટસ્વરૂપે વસ્તુને આપણી બુદ્ધિ સુધી પહોંચાડે તે નય કહેવાય. પ્રમાણની પ્રવૃત્તિ બાદ થનારો વસ્તુગતએકગુણધર્મવિષયક પ્રસ્તુત પરામર્શ તે જ નય સમજવો - ત્યાં સુધીનું તાત્પર્ય છે.” (૭) આ જ અભિપ્રાયથી શ્રીમલ્લિષેણસૂરિજીએ સ્યાદ્વાદમંજરીમાં તથા શુભવિજયજીએ સ્યાદ્વાદભાષામાં કહેલ છે કે “પ્રમાણસ્વીકૃત વસ્તુના એક અંશનો પરામર્શ નય કહેવાય.” . (૮) નયોપદેશ ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ જણાવેલ છે કે સત્ત્વ, અસત્ત્વ , વગેરે ગુણધર્મોથી યુક્ત એવા પદાર્થોને વિશે પ્રતિનિયતધર્મપ્રકારક અપેક્ષાત્મક શાબ્દબોધને ઉત્પન્ન કરનાર આ વચનને નય કહેવાય.” (૯) ખરતરગચ્છીય ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજી મહારાજે નયચક્રસાર ગ્રંથમાં ‘પદાર્થના જ્ઞાનને વિશે જે જ્ઞાનના અંશો છે તે નય છે’ - ઇત્યાદિ બાબત જણાવેલ છે. હવે દિગંબર મત અનુસાર નયના લક્ષણોને વિચારીએ. છ દિગંબરમતાનુસાર નયલક્ષણની વિચારણા છે (૧૦) પખંડાગમની ધવલા વ્યાખ્યામાં વીરસેનાચાર્ય નય વિશે એમ જણાવે છે કે “અનેક ગુણોથી અને અનેક પર્યાયોથી યુક્ત એવા દ્રવ્યને જે બુદ્ધિ સુધી લઈ જાય અર્થાત્ તેવા દ્રવ્યને જે જણાવે તે નય કહેવાય. અથવા અનેક ગુણો દ્વારા અને અનેક પર્યાયો દ્વારા દ્રવ્યને જે જણાવે તે નય કહેવાય. એક પરિણામમાંથી બીજા પરિણામમાં, એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં તથા એક કાળમાંથી બીજા કાળમાં જવા છતાં પણ તે દ્રવ્ય અવિનશ્વરસ્વભાવવાળું હોય છે. આવા દ્રવ્યને નય જણાવે છે.” 1. नयतीति नयो भणितः बहुभिः गुण-पर्यायैः यद् द्रव्यम्। परिणाम-क्षेत्र-कालान्तरेषु अविनष्टसद्भावम्।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy