SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ • श्वेताम्बराम्नाये नयलक्षणनिरूपणम् । ६०५ -पर्यायास्तिकनयाभ्यां सर्वमपि निजं शास्त्रं नीतं = समर्थितम् उलूकेन तथापि तद् मिथ्यात्वमेव, यद् = यस्मात् स्व-स्वविषयप्राधान्याभ्युपगमेनोलूकाभिमतौ द्रव्य-पर्यायास्तिकनयौ अन्योऽन्यनिरपेक्षौ, जैनाभ्युपगतौ પુન: તૌ પરસ્પરતાપેક્ષી, વાછદ્ધનચ્છિતત્વ” (વિ.કી.મી.ર૧૨૬ મત્ત..) રૂતિ इह नय-सुनय-दुर्नयलक्षणानि वाच्यानि । तत्र नयलक्षणं तावद् (१) विशेषावश्यकभाष्ये '“एगेण ग वत्थुणोऽणेगधम्मुणो जमवधारणेणेव । नयणं धम्मेण तओ होइ नओ ।।” (वि.आ.भा.२६७६) इत्युक्तम् । (२) इदमेवाऽभिप्रेत्य श्रीसिद्धसेनगणिवरैः अपि तत्त्वार्थसूत्रवृत्तौ “अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुन एकेन धर्मेण उन्नयनम् अवधारणात्मकं 'नित्य एव, अनित्य एव' इति एवंविधं नयव्यपदेशम् आस्कन्दति, शे અધ્યવસાયવિશેષ” (તા.મૂ.૨/૩૪ પૃ.9.99૫) રૂત્યુ | (૩) “નો વણો તો નો નામં” (ના.નિ.T.૨૦૧૪) તિ સાવરે નિર્થી શ્રીમદ્વાદુપિાવIs (४) “जीवादीन् पदार्थान् नयन्ति प्राप्नुवन्ति कारयन्ति साधयन्ति निर्वर्तयन्ति निर्भासयन्ति उपलम्भयन्ति व्यञ्जयन्तीति नयाः” (त.सू.१/३५ भा.) इति तत्त्वार्थस्वोपज्ञभाष्ये उमास्वातिवाचकाः । (५) “नयन्तीति नयाः वस्तु अवबोधगोचरं प्रापयन्ति। अनेकधर्मात्मकज्ञेयाध्यवसायान्तरहेतव इत्यर्थः" ઉદ્ધત કરેલ છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં તે અંગે જણાવેલ છે કે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નય દ્વારા ઉલ્કે પોતાનું સંપૂર્ણ શાસ્ત્ર બનાવેલ છે. તેમ છતાં તે મિથ્યા જ છે. કારણ કે ઉલૂકે સ્વીકારેલા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નય પોતપોતાના વિષયને જ મુખ્ય બનાવે છે. માટે તે બન્ને નય એકબીજાથી નિરપેક્ષ છે. જ્યારે જૈનોએ સ્વીકારેલા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક પરસ્પર સાપેક્ષ છે. કારણ કે તે બે નય “સ્યા” કે “કથંચિત્' શબ્દથી ગર્ભિત છે.” 2 શ્વેતાંબરમતાનુસાર નવલક્ષણને ઓળખીએ સૂફ (દ.) પ્રસ્તુતમાં નય, સુનય અને દુર્નયના લક્ષણ બતાવવા યોગ્ય છે. તેમાં સૌપ્રથમ શ્વેતાંબર આમ્નાય મુજબ નયના લક્ષણ આ પ્રમાણે છે. (૧) વિશેષાવશ્યકભાષ્યમાં કહેલ છે કે ‘વસ્તુ અનેકધર્માત્મક છે છે. તેમાંથી કોઈ પણ એક ગુણધર્મ વડે વસ્તુને અવધારણપૂર્વક બુદ્ધિ સુધી પહોંચાડે તે નય કહેવાય.' વા (૨) આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં શ્રીસિદ્ધસેન ગણિવરે જણાવેલ છે કે “અનેક બસ ગુણધર્મના સમૂહથી યુક્ત એવી વસ્તુનું એક ગુણધર્મથી નિશ્ચયાત્મક ઉન્નયન કરવું કે “આ નિત્ય જ ! છે. આ અનિત્ય જ છે.” આ અવધારણ એ જ નયવ્યવહારને પામે છે. તે નય અધ્યવસાયવિશેષસ્વરૂપ છે.” (૩) શ્રીભદ્રબાહુસ્વામીજીએ આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “જ્ઞાન, ક્રિયા વગેરે વિશે જે ઉપદેશ આપવો તે નય છે.” (૪) ઉમાસ્વાતિજી વાચકે તત્ત્વાર્થસ્વોપજ્ઞભાષ્યમાં જણાવેલ છે કે “જીવાદિ પદાર્થોનું નયન કરે, બુદ્ધિ સુધી પહોંચાડે, નિષ્પન્ન કરાવે, સાધી આપે, આવિર્ભાવ કરે, નિર્માસ કરે, સમજાવે, વ્યક્ત કરે તે નય કહેવાય.” (૫) આવશ્યકનિયુક્તિવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ છે કે “વસ્તુને જ્ઞાનનો વિષય બનાવે 1. एकेन वस्तुनोऽनेकधर्मणो यदवधारणेनैव। नयनं धर्मेण सकः भवति नयः ।। 2. य उपदेशः स नयो नाम ।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy