________________
४४१
• धर्मभेदभाने धर्मिभेदभानविचार:: “ભેદ હોઇ, તિહાં અભેદ ન હોઈ જ ભેદ વ્યાપ્યવૃત્તિ છઇ, તે માટઈ” – એવી પ્રાચીન તૈયાયિકની શંકા ટાલઈ જઈ -
ધર્મભેદ જો અનુભવિ ભાસઈ, ધર્મિભેદ નવિ કહિઈ રે; ભિન્ન ધર્મનો એક જ ધર્મી, જડ-ચેતનપણિ લહિઈ રે ૪/દી (૪૬) શ્રત. સ. “ચાનો :- ઈહાં "શ્યામત્વ-રક્તત્વ ધર્મનો ભેદ (અનુભવિ) ભાસઈ છઈ, પણિ ધર્મિ ઘટનો,
ननु यत्र भेदः तत्राऽभेदो नैव स्यात्, भेदस्य व्याप्यवृत्तित्वादिति 'श्यामो न रक्त' इत्यत्र श्यामत्व-रक्तत्वयोः एव भेदो भासते, न तु श्याम-रक्तघटयोः, ‘स एवायं घट' इति प्रत्यभिज्ञासिद्धस्य प पूर्वोत्तरकालीनघटाऽभेदस्य अनपलपनीयत्वात् । अतः कथमेकत्र भेदाभेदौ ? इति प्राचीननैयायिका- रा ડડશામપાત્માદ – “ઘર્મે તિા
धर्मभेदस्य भाने चेद् धर्मिभेदो न कथ्यते।
तषेक एव धर्मी स्यात् चैतन्याऽचेतनत्वयोः।।४/६।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - धर्मभेदस्य भाने धर्मिभेदः न कथ्यते चेत्, तर्हि चैतन्याऽचेतनत्वयोः પ્રશ્ન ઉવ ઘર્મી ચાત્Tી૪/દ્દાઓ ___श्यामो न रक्तः' इत्येवं धर्मभेदस्य = श्याम रूपे रक्तरूपभेदस्य भानं भवति किन्तु तत्र का भाने = रक्तरूपभेदज्ञाने धर्मिभेदः = घटभेदः न = नैव भासते इति कथ्यते चेत् ? तर्हि 'चेतनो
ભેદ વ્યાપ્યવૃત્તિ: પ્રાચીન નૈચારિક છે અવતરણિકા :- “જ્યાં ભેદ હોય ત્યાં અભેદ ન જ હોય. કારણ કે ભેદ વ્યાપ્યવૃત્તિ છે. તેથી શ્યામો ન ર?' - આ સ્થળે શ્યામરૂપ અને રક્તરૂપ વચ્ચે જ ભેદ ભાસે છે. પરંતુ શ્યામ ઘટ અને રક્ત ઘટ વચ્ચે ભેદ ભાસતો નથી. કારણ કે “આ તે જ ઘડો છે' - આ પ્રત્યભિજ્ઞા પ્રમાણથી પૂર્વકાલીન ઘટ તથા ઉત્તરકાલીન ઘટ વચ્ચે જે અભેદ જણાય છે, તેનો અપલોપ થઈ શકે તેમ નથી. મતલબ કે સ ભેદ ગુણમાં રહે છે અને અભેદ ગુણીમાં = ઘડામાં રહે છે. તેથી ભેદ-અભેદ એક આધારમાં કઈ રીતે ? સિદ્ધ થઈ શકશે ?” – આ પ્રમાણે પ્રાચીન નૈયાયિકોની આશંકા દૂર કરવા ગ્રંથકારશ્રી કહે છે કે :- Cી
ધર્મભેદે ધમીનો ભેદ : જેન જ શ્લોકાર્ચ- “ધર્મભેદના ભાનમાં ધર્મીનો ભેદ નથી ભાસતો' - તેમ કહેવામાં આવે તો ચેતનત્વ શું અને અચેતનવ બન્નેનો આધાર એક જ વસ્તુ બની જશે. (મતલબ કે ધર્મનાશ થતાં ધર્મીનાશ થાય - આવું માનવું જરૂરી છે.) (૪/૬)
વ્યાખ્યાર્થ :- “રયામો ન !' – આ પ્રમાણે જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ શ્યામરૂપમાં રક્તવર્ણપ્રતિયોગિક ભેદનું અવગાહન કરે છે. પરંતુ શ્યામરૂપઅનુયોગિક રક્તરૂપ પ્રતિયોગિક ભેદ અવગાહી જ્ઞાનમાં શ્યામ અને રક્ત વર્ણ સ્વરૂપ ગુણધર્મનો આશ્રય બનનાર ઘટનો ભેદ ભાસતો નથી. આ પ્રમાણે
શ્યામત્વ-રક્તત્વ' શબ્દ ગુણવાચક છે. “શ્યામ-રક્ત” શબ્દ ગુણિવાચક = દ્રવ્યવાચી છે.