________________
'
• स्याद्वादसिद्धान्त: मात्सर्यशून्यः ।
३४७ मत्वर्थीयेन्विधानात् सातिशयासहनताशालिनः क्रोधकषायकलुषितान्तःकरणाः सन्तः पक्षपातिनः, इतरपक्षतिरस्कारेण स्वकक्षीकृतपक्षव्यवस्थापनप्रवणा वर्तन्ते। कस्माद् हेतोर्मत्सरिणः ? इत्याह - अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् । पच्यते = व्यक्तीक्रियते साध्यधर्मवैशिष्ट्येन हेत्वादिभिरिति पक्षः - कक्षीकृतधर्मप्रतिष्ठापनाय साधनोपन्यासः। प तस्य प्रतिकूलः पक्षः प्रतिपक्षः । पक्षस्य प्रतिपक्षो - विरोधी पक्षः पक्षप्रतिपक्षः। तस्य भावः पक्षप्रतिपक्षभावः। अन्योऽन्यं = परस्परं यः पक्षप्रतिपक्षभावः = पक्षप्रतिपक्षत्वमन्योऽन्यपक्षप्रतिपक्षभावस्तस्मात। ___ तथाहि - य एव मीमांसकानां नित्यः शब्द इति पक्षः, स एव सौगतानां प्रतिपक्षः, तन्मते शब्दस्यानित्यत्वात् । य एव सौगतानामनित्यः शब्द इति पक्षः, स एव मीमांसकानां प्रतिपक्षः। एवं सर्वप्रयोगेषु योज्यम् । तथा = तेन प्रकारेण ते = तव । सम्यग् एति गच्छति शब्दोऽर्थमनेन इति “पुन्नाम्नि श વ:” (સિદ્ધમ-૧/૩/૦૩૦) સમય: = સતઃ | ય સભ્ય સર્વપરીત્યેન ર્ફયન્ત = જ્ઞાયન્ત નીવાનીવાવયોગ - अनेन इति समयः = सिद्धान्तः । अथवा सम्यग् अयन्ते = गच्छन्ति जीवादयः पदार्थाः स्वस्मिन् स्वरूपे प्रतिष्ठां प्राप्नुवन्ति अस्मिन् इति समयः = आगमः। न पक्षपाती = नैकपक्षानुरागी। पक्षपातित्वस्य हिण कारणं मत्सरित्वं परप्रवादेषु उक्तम् । त्वत्समयस्य च मत्सरित्वाभावाद् न पक्षपातित्वम् । पक्षपातित्वं हि मत्सरित्वेन व्याप्तम्, व्यापकं च निवर्तमानं व्याप्यमपि निवर्तयति इति मत्सरित्वे निवर्तमाने पक्षपातित्वमपि ॥ निवर्तत इति भावः। तव समय इति वाच्यवाचकभावलक्षणे सम्बन्धे षष्ठी। રાખે છે. આ પક્ષ-પ્રતિપક્ષભાવને કારણે તે બીજા પ્રવાદીઓ અત્યંત અસહિષ્ણુ અને ક્રોધથી કલુષિત હૃદયવાળા બન્યા છે. તથા પરસ્પર મત્સર રાખે છે. “મુત્સરિણ' શબ્દમાં “મત્સર' શબ્દને મત્વર્ગીય ઈનું” પ્રત્યય લાગ્યો છે. તે “સાતિશય' અર્થદ્યોતક છે. હેતુ વગેરે દ્વારા સાધ્યના આશ્રય તરીકે જેનું કથન થાય તે પક્ષ. અર્થાત્ સ્વીકૃત એવા સાધ્યની પ્રતિષ્ઠા = સિદ્ધિ કરવા માટે હેતુની જેમાં રજૂઆત થાય તે પક્ષ સમજવો. “પરવાદીઓ મત્સરવાળા છે' - તેમ સિદ્ધ કરવા માટે હેતુ તરીકે જણાવેલ “અન્યોન્યપક્ષ-પ્રતિપક્ષભાવ ધરાવે છે' - તે વાત અસિદ્ધ નથી. તે નીચે મુજબ સમજી શકાય છે. મેં
(તથાદિ) “શબ્દ નિત્ય છે” - આવો મીમાંસકોનો પક્ષ એ જ બૌદ્ધો માટે પ્રતિપક્ષ છે. બૌદ્ધોનો 9 પક્ષ છે - “શબ્દ અનિત્ય છે.” આ જ મીમાંસકો માટે પ્રતિપક્ષ છે. કેમ કે બૌદ્ધો શબ્દને અનિત્ય વા ઠેરવવા મહેનત કરે છે અને મીમાંસકો શબ્દને નિત્ય ઠેરવવા પ્રયત્નશીલ છે. આ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. સમય = જેના દ્વારા શબ્દ સમ્યગુ અર્થને પામે છે. અર્થાત્ સમય = સંકેત. (અહીં સે “સમ્ + ' ધાતુને “પુન્નાગ્નિ ઘઃ' એવા સિદ્ધહેમશબ્દાનુશાસનસૂત્રથી “ઘ” પ્રત્યય લાગ્યો છે.) અથવા સમ્યગુ (= અવિપરીતાણાથી) જ્ઞાત થાય જીવાજીવાદિ પદાર્થો જેનાથી તે સમય = સિદ્ધાંત. અથવા જેમાં જીવાદિ પદાર્થો પોતાના સમ્યગુ = યથાર્થ સ્વરૂપમાં પ્રતિષ્ઠા પામ્યા છે તે સમય = આગમ. હે નાથ ! તારા આગમો કે તારા સિદ્ધાંતો પક્ષપાતી નથી. કેમ કે મત્સરી નથી. પરપ્રવાદોમાં પક્ષપાતનું કારણ મત્સર બતાવ્યું. આમ પક્ષપાતપણું મત્સરિપણાને વ્યાપ્ત છે. (અર્થાત્ મત્સરની હાજરીમાં જ પક્ષપાત હોય અને મત્સરના અભાવમાં પક્ષપાત ન જ હોય.) નિવૃત્ત થતો મત્સરરૂપ વ્યાપક પક્ષપાતરૂપ પોતાના વ્યાપ્યને પણ નિવૃત્ત કરે છે. તેથી તારા આગમમાંથી દૂર રહેતો મત્સરભાવ પક્ષપાતને પણ દૂર રાખે છે – આ ભાવ છે. કાવ્યમાં ‘તવ સમય” (= તારા સિદ્ધાંત) એમ ષષ્ઠી વિભક્તિનો નિર્દેશ