SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ ० एकान्तवादिनो मिथो हता: 0 र उक्तं च - अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते।। (अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका-३०) दोषापत्तिः। तदुक्तं सूत्रकृताङ्गसूत्रवृत्तौ श्रीशीलाङ्काचार्येण “अवयवाऽवयविनोः कथञ्चिद् भेद इत्येवं મેડમેવાધ્યતૃતીયપક્ષસમથયાનું પ્રત્યક્ષશ્રતોષીનુપત્તિઃ” (ફૂ. શ્રી.૨/ન.૧/H.રર/.પૃ.૩૮૦) રૂતિના रा समन्तभद्राचार्येणाऽपि आप्तमीमांसायां “प्रमाणगोचरौ सन्तौ भेदाऽभेदौ न संवृती। तावेकत्राविरुद्धौ ते (= તવ) -મુલ્યવિવલયા II” (.પી.રૂ૬) રૂત્યુન્ तदुक्तं परदर्शनानां परस्परविरुद्धार्थसमर्थकतया मत्सरित्वमभिनिविष्टत्वञ्च प्रकाशयता सर्वज्ञोश पज्ञस्याद्वादसिद्धान्तस्य चाऽन्योऽन्यानुगतसर्वनयमयतया मात्सर्याऽभावमनभिनिविष्टत्वञ्चाऽऽविर्भावतया क कलिकालसर्वज्ञेन श्रीहेमचन्द्रसूरिणा अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायां “अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे ४. मत्सरिणः प्रवादाः। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते।।” (अन्य.यो.व्य.३०) इति । । मल्लिषेणसूरिकृता स्याद्वादमञ्जरीनाम्नी तद्वृत्तिः “प्रकर्षेण उद्यते प्रतिपाद्यते स्वाभ्युपगतोऽर्थो यैरिति का प्रवादाः। यथा = येन प्रकारेण परे = भवच्छासनाद् अन्ये, प्रवादाः = दर्शनानि। मत्सरिणः अतिशायने અવકાશ નથી. તેથી જ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “અવયવ-અવયવીમાં કથંચિત્ ભેદ માનવાના લીધે સ્યાદ્વાદી ભેદભેદ નામના ત્રીજા પક્ષનો સમ્યક રીતે સ્વીકાર કરતા હોવાથી એકાંતભેદપક્ષમાં કે એકાન્તઅભેદપક્ષમાં આવનારા દોષ અનેકાન્તવાદમાં લાગુ પડતા નથી.” સમતભદ્રાચાર્યે પણ આપ્તમીમાંસામાં જણાવેલ છે કે “ભેદ અને અભેદ પ્રમાણવિષય છે, મિથ્યા નથી. તેથી હે ભગવાન! તમને ગૌણ-મુખ્યવિવક્ષાથી એકત્ર ભેદાભેદ અવિરુદ્ધરૂપે માન્ય છે.” - પરદર્શનીઓ પ્રત્યે શ્રીહેમચંદ્રાચાર્યજીનું મંતવ્ય - . (તકુ.) જૈનેતર દર્શનો એકબીજાના મતથી અત્યંત વિરુદ્ધ પદાર્થોનું સમર્થન કરે છે. તેથી તેઓ પરસ્પર ઈષ્યભાવ રાખનારા છે તથા કદાગ્રહી છે. આવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિવરે અન્યયોગવ્યવચ્છેદ દી દ્વાત્રિશિકામાં જણાવેલ છે. તથા સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ સ્યાદ્વાદસિદ્ધાંત પરસ્પર અનુગત એવા સર્વ નયોથી વ્યાપ્ત છે. આ કારણસર જૈનદર્શન અન્યદર્શનો પ્રત્યે ઈર્ષ્યા ધરાવતું નથી. તથા કોઈ એક મતમાં ર પોતાનો કદાગ્રહ રાખતું નથી. આ વાત તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે. આ રહ્યા તેઓના શબ્દો : “પક્ષ-પ્રતિપક્ષના ભાવથી અન્ય દર્શનો એક-બીજા ઉપર માત્સર્ય ભાવને ધારણ કરે છે. પરંતુ તે ભગવાન્ ! આપનો સિદ્ધાંત સમસ્ત નયોને સમાનરૂપ દેખવાથી તેવા પ્રકારનો પક્ષપાતી નથી. કેમ કે આપનો સિદ્ધાંત તો સર્વમતોને કોઈ નયની અપેક્ષાએ સત્ય તરીકે સમજે છે.” પરપ્રવાદીઓનો પરસ્પર મત્સરભાવ જ (ત્તિ.) અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા ઉપર સમર્થ દાર્શનિક શ્રીમલ્લિષણસૂરિ નામના જૈનાચાર્ય ભગવંતે સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યા રચેલ છે. તેમાં તેઓશ્રીએ ઉપરોક્ત શ્લોકની છણાવટ કરતા જે જણાવેલ છે તે આ મુજબ છે – “(પ્રવાદ = સ્વાભિમતઅર્થનું દઢ પ્રતિપાદન કરતો વાદ.) હે પ્રભુ ! આપના શાસનને નહિ પામેલા બીજાઓ દુરાગ્રહને વશ થયા છે અને પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy