________________
ગતિ
મોક્ષ
અયુ
૮૫
૩ પુણ્ય-તત્ત્વ
૨૭૯ માતા નામ ભદ્રા સુભદ્રા | સુપ્રભા |સુદર્શન| વિજયા | વૈજયંતી જયંતી | અપરા- રોહિણી
જિતા.
મુ 1 – 1 | બ્રહ્મ. ૭૫ | ૬૫ | પ૫ | ૧૭ | ૮૫ | ૬૫ | ૧૫ | ૧૨ સો લાખ લાખ લાખ
હજાર હજાર | હજાર | વર્ષ વર્ષ વર્ષ | વર્ષ | | વર્ષ વર્ષ | વર્ષ તીર્થકરના | શ્રેયાંસ | વાસુ- | વિમલ- અનંત ધર્મનાથ ૧૮૧૯ | ૧૮૧૯ ૨૦ ૨૧| નેમિ
પૂજ્ય નાથ | નાથ | | ના અંતરે ના અંતરે ના અંતરે નાથ સુર્વણ -1 -1 + 1 એ િવ 1 + 1 - 1 -
આ રીતે નવતત્વ સંગ્રહમાં પુણ્યતત્ત્વ પૂર્ણ થાય છે
લાખ
વર્ષ
વારે
વર્ણ
હવે “પાપ” તત્ત્વ લખે છે– પ્રાણાતિપાત ૧, મૃષાવાદ ૨, અદત્તાદાન ૩, મૈથુન ૪, પરિગ્રહ ૫, ક્રોધ ૬, માન ૭, માયા ૮, લોભ ૯, રાગ ૧૦, દ્વેષ ૧૧, કલહ ૧૨, અભ્યાખ્યાન ૧૩, ઐશુન્ય ૧૪, પરાપવાદ ૧૫, રતિઅરતિ ૧૬, માયામૃષા ૧૭, મિથ્યાદર્શનશલ્ય ૧૮ એનાથી પાપનો બંધ થાય.
૮૨ પ્રકારે પાપ ભોગવાય–જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, અસતાવેદનીય ૧, મોહનીય ર૬, નરક આયુ ૧, નરક-તિર્યંચ-ગતિ ૨, જાતિ ૪, સંવનન ૫, સંસ્થાન ૫, અશુભ વર્ણ આદિ ૪, નરક-તિર્યંચ-આનુપૂર્વી ૨, અશુભ વિહાયોગતિ ૧, ઉપઘાત ૧, સ્થાવરદશક ૧૦, નીચ ગોત્ર ૧, અંતરાય પ, એમ બધા થઈને ૮૨ પ્રકારે ભોગવે.
આ રીતે નવતત્ત્વ સંગ્રહમાં પાપતત્ત્વ પૂર્ણ થાય છે
0
0
0
હવે “આશ્રવતત્ત્વ લખે છે –
૨૫ ક્રિયાઓ-(૧) કાઠયા–કાયાવ્યાપાર કરી નીપજે તે “કાયિકી', (૨) અહિગરણીયા–જેને કરીને જીવનરક આદિકનો અધિકારી થાય તે “અધિકરણ” તે ખરાબ અનુષ્ઠાન અથવા ખગ આદિ જ્યાં ઉપજે તે ‘અધિકરણિકી), (૩) પાઉસિયા–મત્સરભાવે નીપજે તે પ્રાષિક', (૪) પરિયાવણિયા–સ્વયંને અથવા પરને પરિતાપના કરતાં પારિતાપનિકી (૫) પાણાઇવાતિયા–આપણા અથવા બીજાના પ્રાણ હરતાં “પ્રાણાતિપાત ક્રિયા. (૬) આરંભિયા-જીવને અથવા જીવનાં ફૂલેવરને તથા પીઠીમય જીવના આકારને અથવા વસ્ત્ર આદિકને આરંભતા-મદતા “આરંભિકી. (૭) પરિગ્દહિયા–જીવનો અને અજીવનો પરિગ્રહ