SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) પૃથ્વી ગાળ નથી જ એમ સિદ્ધ કરવા પ. પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજીએ સારી રીતે પ્રયત્ન કર્યાં છે. ૧. પૃથ્વી ગાળ છે તે સિદ્ધ કરવા વમાન શિક્ષણકારા, દરિયામાં જતી-આવતી સ્ટીમરાનું દૃષ્ટાંત આપે છે. તેમાં તેઓ જણાવે છે કે વહાણ-જહાજ કે સ્ટીમર જેમ દૂર જાય છે તેમ ક્રમશઃ નીચેના ભાગ, પછી તેની ઉપરને અને છેવટે ટોચના ભાગ દેખાતા અધ થાય છે કારણ કે પૃથ્વીની ગાળાઈ આડી આવે છે. પરંતુ આ વાત સત્ય નથી. સ્ટીમર જેમ જેમ દૂર જાય છે તેમ તેમ તે નાની-નાની દેખાય છે. પરંતુ દેખાય છે તેા આખી જ, કારણ કે સ’પૂર્ણ સ્ટીમર જો નરી આંખે ન દેખાતી હોય અને ગાળાઇને કારણે નીચેના કે વચલા ભાગ ન દેખાતા હોય તેા દૂરબીન દ્વારા પશુ સપૂર્ણ સ્ટીમર ન દેખાવી જોઇએ, પરંતુ પ્રાયેાગિક પરિણામામાં નરી આંખે સ્ટીમર દેખાતી બધ થયા પછી દૂખીન દ્વારા જોતાં, સ`પૂર્ણ' સ્ટીમર દેખાય છે. વસ્તુતઃ આપણી આંખાની સ’રચના જ એવી છે કે તેમાં આંખથી પદાર્થ જેમ જેમ દૂર જતા જાય છે તેમ તેમ નેત્રપટલ ઉપર પડતું પ્રતિબિંબ વધુને વધુ નાનું થતું જાય છે. અને પદા` અત્યંત દૂર જતાં નેત્રપટલ ઉપરનું પ્રતિષિ`બ એટલુ બધુ નાનુ થઈ જાય છે કે આંખના જ્ઞાનતંતુ (Optic–Nerve) તેને ગ્રહણ કરી શકતા નથી. આ પરિસ્થિતિ આકાશમાં ઊંચે ઉડતા વિમાન વગેરેની પણ હાય છે. આ હકીકતા સિદ્ધ કરે છે કે પૃથ્વી ગેાળ નથી. ૨. અમેરિકામાં – હેટેરાશની દ્વીવાદાંડી ૪૦ માઈલ દૂરથી દેખાય છે. તેનુ શું કારણ ? જો પૃથ્વી ગાળ હાય તેા ૪૦ માઈલમાં પૃથ્વીના વળાંક ૯૦૦ ફૂટ આવે, જ્યારે દીવાદાંડી ફકત ૩૦૦ ફૂટ જ ઊ'ચી છે. ૬. સુએઝ નહેર-પૃથ્વી ગાળ નથી એ સિદ્ધાંત ઉપર મધાયેલી છે. અને તેને બાંધનાર ફ્રેન્ચ ઈજનેરા હતા, આના ઉલ્લેખ બ્રિટિશ પાર્લામેન્ટના ધારામાં મળે છે. ૪. કેપ્ટન જે. રાસે ઈ.સ. ૧૮૩૮માં કેપ્ટન કેશિયર સાથે દક્ષિણ ધ્રુવ-તરફે સફર કરી ત્યારે સમુદ્રમાં જ્યાં સુધી શકય હતું ત્યાં સુધી વહાણમાં ગયા, ત્યાર બાદ ૪૫૦ ફૂટથી ૧૦૦ ફૂટ ઉંચી પાકી બરફની દિવાલ મળી આવી, તેના ઉપર તેએ સતત ચાર વર્ષ સુધી ચાલ્યા, લગભગ ૪૦,૦૦૦ માઈલની મુસાફ્રી થઈ, પરંતુ તે બરફની શેતરજના અત ન આવ્યે. જો પૃથ્વી ગાળ હાતા તા–જે અક્ષાંશ ઉપર આ ખરની શેતર જ મળી, ત્યાંની પરિધ ફકત ૧૦,૭૦૦ માઈલની જ છે. તે તેએ ત્યાં ને ત્યાં એક જ સ્થાન ઉપર ચાર વાર આવી જવા જોઇએ. તેમ થવાને બદલે તેઓને પાછા વળવુ' પડયુ' અને પાછા આવતાં અઢી વર્ષા થઈ ગયા. આ હકીકત પણ સિદ્ધ કરે છે કે પૃથ્વી ગાળ નથી. પ. એ રેખાંશ વચ્ચેનું અંતર, અક્ષાંશ બદલાય તેમ બદલાય છે. વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તરમાં કે દક્ષિણમાં આગળ જઇએ તેમ તેમ એ રેખાંશ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. ઉત્તરના ૨૩ અક્ષાંશ ઉપર એ રેખાંશ વચ્ચે ૪૦ માઈલનું અંતર છે. જો પૃથ્વી ખરેખર દડા જેવી ગાળ હાય તેા દક્ષિણના ૨૩ અક્ષાંશ ઉપર પણ એ રેખાંશ વચ્ચે ૪૦ માઈલનું અતર હાવુ' જોઇએ તેને બદલે ૭૫ માઈલનું અતર જણાયુ છે અને આગળ નીચે દક્ષિણ
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy