SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ३४१ योगसारः ४११ स्त्रीणामनर्थकृत्त्वम् राज्ञा स्वमहत्त्वमविमृश्य सा स्वान्तःपुरे क्षिप्ता । स्त्रीणामनर्थकृत्त्वमेवं वर्णितं श्रीश्राद्धदिनकृत्ये श्रीदेवेन्द्रसूरिभिः - 'इत्थी नाम मणुस्साणं, सग्गनिव्वाणअग्गला । सव्वदुक्खसमूहस्स, एसा खाणी अणिट्ठिया ॥३१०॥वाहीणं च महावाही, विसाणं च महाविसं । अविवेगनरनाहस्स, रायहाणी वियाहिया ॥३११॥अणत्थाणं महाठाणं, मूलं दुच्चरियाण उ। आवासो असुइत्तस्स, जओ एवं वियाहियं ॥३१२॥ पासेणं पंजरेण य, बज्झंति चउप्पया य पक्खी य। इय जुवइपंजरेण, बद्धा पुरिसा किलिस्संति ॥३१५॥ सीयं च उण्हं च सहति मूढा, इत्थीसु सत्ता अविवेयवंता । इलाइपुत्तु व्व चयंति जाई, जीयं च नासंति य रावणु व्व ॥३१६॥ (छाया - स्त्री नाम मनुष्याणां, स्वर्गनिर्वाणार्गला । सर्वदुःखसमूहस्य, एषा खानिः अनिष्ठिता ॥३१०॥ व्याधीनाञ्च महाव्याधिः, विषानाञ्च महाविषं । अविवेकनरनाथस्य, राजधानी व्याख्याता ॥३११॥ अनर्थानां महास्थानं, मूलं दुश्चरितानां तु । आवासो अशुचित्वस्य, यत एतद्व्याख्यातम् ॥३१२॥ पाशेन पञ्जरेण च, बध्यन्ते चतुष्पदाश्च पक्षिणश्च । इति युवतिपञ्जरेण, बद्धाः पुरुषाः क्लिश्यन्ते ॥३१५।। शीतञ्चोष्णञ्च सहन्ते मूढाः, स्त्रीषु सक्ता अविवेकवन्तः । इलाचिपुत्र इव त्यजन्ति जाति, जीवं च नाशयन्ति च रावण इव ॥३१६॥) મોટાઈને વિચાર્યા વિના તેણીને પોતાના અંતઃપુરમાં નાંખી દીધી. શ્રીશ્રાદ્ધદિનકૃત્યમાં શ્રીદેવેન્દ્રસૂરિજીએ સ્ત્રીઓના અનર્થકારીપણાનું વર્ણન આ રીતે કર્યું છે – “સ્ત્રી એ મનુષ્યોની માટે સ્વર્ગ અને મોક્ષના આગળીયા સમાન છે. એ બધા દુઃખોના સમૂહની ખૂટે નહીં એવી ખાણ છે. (૩૧૦) સ્ત્રી એ બધા રોગોમાં મહારોગ છે, બધા વિષોમાં મહાવિષ છે, અવિવેકરૂપી રાજાની રાજધાની કહેવાઈ छ. (3११) म स्त्री से अनर्थोन महास्थान छ, ५२।माय२५॥न भूण छ, અશુચિપણાનું ઘર છે એમ કહેવાયું છે. (૩૧૨) જાળથી અને પાંજરાથી પશુઓ અને પંખીઓ બંધાય છે, એમ સ્ત્રીરૂપી પાંજરામાં બંધાયેલ પુરુષો ક્લેશ પામે છે. (૩૧૫) સ્ત્રીઓમાં આસક્ત અવિવેકવાળા મૂઢ જીવો ઠંડી અને ગરમી સહન કરે છે, ઇલાચિપુત્રની જેમ જાતિને છોડે છે અને રાવણની જેમ પોતાનો નાશ કરે छ. (3१६)
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy