SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ४ / १ सम्प्राप्तकामस्य चतुर्दशभेदाः ३३३ -- समासतः-सङ्क्षेपेण वक्ष्ये, तदेवाह - दृष्टेः सम्पातः स्त्रीणां कुचाद्यवलोकनं १ तथा दृष्टिसेवा - हावभावसारं तद्दृष्टेर्दृष्टिमीलनं २ तथा सम्भाषणं - उचितकाले स्मरकथाभिर्जल्पः ३ ॥ १०६३ ॥ १०६४॥ हसितं च वक्रोक्तिगर्भं हसनं ४ ललितंपासकादिक्रीडा ५ उपगूढं- गाढतरपरिष्वक्तं ६ दन्तपातो - दशनच्छेदविधिः ७ नखनिपातः-कररुहविपाटनप्रकार ः ८ चुम्बनं वक्त्रसंयोगः ९ आलिङ्गनं-ईषत्स्पर्शनं १० आदानं - कुचादिग्रहणं ९१ 'करसेवणं 'ति प्राकृतशैल्या करणासेवने, तत्र करणंसुरतारम्भयन्त्रं चतुरशीतिभेदं वात्स्यायनप्रसिद्धं १२ आसेवनं मैथुनक्रिया १३ अनङ्गक्रीडा च - आस्यादावर्थक्रियेति १४ ॥१०६५॥' जगत्त्रिविधम्, तद्यथा-ऊर्ध्वलोकोऽधोलोकस्तिर्यग्लोकश्च । मल्लोऽन्यान्भूमौ पातयति । कामो जगत्त्रयजीवान्प्रपीड्य दुर्गतौ पातयति । कामो जगत्त्रयेऽपि दुर्जेयः । देव - नारकतिर्यङ्नराः सर्वेऽपि कामेन पीड्यन्ते । न कोऽपि कामं जेतुं प्रभवति । ततो जगत्त्रये काम एकोऽजेयो मल्लः । चक्रवर्त्यपि कामपरवशीभूय चतुःषष्टिसहस्रान्तः पुरस्त्रीभि: सह જોવા. ૨. દૃષ્ટિસેવા એટલે હાવ-ભાવપૂર્વક તેની આંખથી આંખ મેળવવી. ૩. સંભાષણ એટલે યોગ્ય વખતે કામકથા કરવી. ૪. હાસ્ય એટલે વક્રોક્તિ-કટાક્ષપૂર્વક હસવું. ૫. લલિત એટલે પાસા વિગેરેથી રમત કરવી. ૬. ઉપગૂઢ એટલે ગાઢપણે વળગવું. ૭. દંતપાત એટલે દાંતછેદનવિધિ-દાંત કરડવા. ૮. નખનિપાત એટલે નખ મારવા. ૯. ચુંબન એટલે મુખ મેળવવા. ૧૦. આલિંગન એટલે કંઈક સ્પર્શ કરવો. ૧૧. આદાન એટલે સ્તન વિગેરે પકડવા. ૧૨. કરણ એટલે સુરત ક્રિડાના આરંભરૂપ યંત્ર એટલે આસન કરવું તે. તે વાત્સ્યાયન ગ્રંથમાં ચોર્યાસી પ્રકારે પ્રસિદ્ધ છે. ૧૩. આસેવન એટલે મૈથુનક્રિયા. ૧૪. અનંગક્રીડા એટલે મોઢા વિગેરેમાં અર્થક્રિયા કરવી. (૧૦૬૨-૧૦૬૫)’ જગત ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્હાલોક. મલ્લુ બીજાઓને જમીન ઉપર પાડે છે. કામ ત્રણ જગતના જીવોને પીડીને દુર્ગતિમાં પાડે છે. કામ ત્રણે જગતમાં મુશ્કેલીથી જિતાય એવો છે. દેવો, નારકીઓ, તિર્યંચો અને મનુષ્યો બધા ય કામથી પીડાય છે. કોઈ પણ કામને જીતી શકતું નથી. તેથી ત્રણે જગતમાં કામ એક ન જીતી શકાય એવો મલ્લ છે. ચક્રવર્તી પણ કામને પરવશ થઈને અંતઃપુરની ચોસઠ હજાર સ્ત્રીઓની સાથે ભોગોને ભોગવે છે. દુષ્કર તપ B-6
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy