SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ क्र. २९ सुखदुःखे मनः कल्पिते । સુખ અને દુઃખ મનથી વિચારાયેલા છે. १ सर्वं दुःखं सुखं वा वासनया । બધું દુ:ખ કે સુખ કલ્પનાથી થાય છે. २ १ विषयः ३० परमात्मनि लीनो योगी गतं कालं न जानाति । પરમાત્મામાં લીન યોગી ગયેલા કાળને જાણતો નથી. सुखमग्नो गतं कालं न जानाति । સુખમાં ડૂબેલો જીવ ગયેલા કાળને જાણતો નથી. १ २ ३१ वनवाससुखरतस्य योगिनो विषयशर्मेच्छा विलीयते । વનવાસના સુખમાં રત યોગીની વિષયસુખોની ઈચ્છા નાશ પામે छे. ४२ सुखे न मोदनीयं दुःखञ्च न द्वेष्टव्यम् । સુખમાં ખુશ ન થવું અને દુઃખનો દ્વેષ ન કરવો. २ ३२ वनवासे कथं सुखं भवति ? વનવાસમાં શી રીતે સુખ હોય ? १ योगी शान्तः सुखासीनो निर्द्वन्द्वो निष्परिग्रहश्च भवति । યોગી શાંત, સુખમાં લીન, દ્વન્દ્વો વિનાનો અને પરિગ્રહ વિનાનો होय छे. १ विषयशर्मेच्छा मृगतृष्णासन्निभा । વિષયસુખોની ઈચ્છા હરણોની તરસ જેવી છે. आत्मानन्दमग्नो विषयसुखं नेच्छति । આત્માના આનંદમાં ડૂબેલો વિષયસુખને ઈચ્છતો નથી. योगिसुखं सार्वभौमो नाऽनुभवति । યોગીના સુખને ચક્રવર્તી અનુભવતો નથી. ३ योगिसुखं चक्रवर्त्तिसुखमतिशेते । યોગીનું સુખ ચક્રવર્તીના સુખથી ચઢિયાતું છે. ३३ दृष्टान्तेन वनवाससुखसमर्थनम् । દૃષ્ટાંતથી વનવાસના સુખનું સમર્થન. विदिततत्त्वानां वनवासे रतिर्भवति । તત્ત્વને જાણનારાઓને વનવાસમાં આનંદ આવે છે. वृत्त क्र. पृष्ठ क्र. ५/३१ ५३३-५३६ ५३५ ५३६ ५/३२ ५३६-५३८ ५३७ ५/३३ ५३९-५४१ ५३९ ५४० ५/३४ ५४१-५४५ ५४२ ५४३ ५४४ ५/३५ ५४५-५४७ ५४६
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy