________________
४१
क्र.
वृत्त क्र. पृष्ठ क्र.
५२१
५२२
५२३
५२४
विषयः जीवेन विकलेन्द्रियपञ्चेन्द्रियतिर्यक्त्वे सोढा वेदनाः । જીવે વિકસેન્દ્રિયપણામાં અને પંચેન્દ્રિયતિર્યચપણામાં સહન કરેલી वेनामो. जीवेन नारकदेवत्वे सोढा वेदनाः । જીવે નારકીપણામાં અને દેવપણામાં સહન કરેલી વેદનાઓ. जीवेन मनुष्यत्वे सोढा वेदनाः ।। જીવે મનુષ્યપણામાં સહન કરેલી વેદનાઓ साम्प्रतं दृढीभूय व्रतदुःखं सहस्व । હાલ દઢ થઈને ચારિત્રનું દુઃખ સહન કર. व्रतदुःखं सर्वदुःखदवानलम् । વ્રતનું દુઃખ બધા દુઃખો માટે દાવાનળ સમાન છે. अत्रत्यमल्पं सुखं वस्तुतो दुःखमेव । અહીંનું થોડું સુખ હકીકતમાં દુઃખ જ છે. विद्येव प्रव्रज्या साध्या ।
વિદ્યાની જેમ પ્રવ્રજયાને સાધવી. २७ स्वात्मा स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ।
મહામુનિઓ માટે પણ પોતાનો આત્મા પોતાના હિતમાં જોડવો भु२४८ छ. केवलमुपदेशं दत्त्वा स्वात्मा कृतकृत्यो न मन्तव्यः । માત્ર ઉપદેશ આપીને પોતાના આત્માને કૃતકૃત્ય ન માનવો. क्रियैकनिरतः पुरुषो विद्वान् ।
ક્રિયામાં એકમાત્ર રત પુરુષ વિદ્વાન છે. २८ मुक्तेः सरल उपायः ।
મુક્તિનો સરળ ઉપાય. विषयकषाया दुःखोपायाः, संयमः सुखोपायः । વિષયો અને કષાયો દુઃખના ઉપાયો છે અને સંયમ સુખનો ઉપાય
५२७
५/२९ ५२८-५३१
५२९
५३०
५/३० ५३१-५३३
५३२
छ.
५३३
दुःखं सुखत्वेन सुखञ्च दुःखत्वेन मन्तव्यम् । દુઃખને સુખ અને સુખને દુઃખ માનવું.