SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ५८४ मधुबिन्दुदृष्टान्तोपनयः योगसार: ५ / ४३ 1 I अहं त्वामेतेभ्यो दुःखेभ्यो मोचयित्वा तव गृहं नेष्यामि ।' इति । तेन कथितम् - ‘भोः ! क्षणं प्रतीक्षस्व यावदेकं मधुबिन्दुः पतति । ततो विद्याधरः प्रतीक्षितवान् । मधुबिन्दुपातानन्तरं स पुनस्तस्मै नराय यानारोहणार्थं कथितवान् । सोऽवदत् - ‘यावदेकमधिकं मधुबिन्दुः पतति तावत्प्रतीक्षस्व ।' विद्याधरेण तथा कृतम् । पुनः मधुबिन्दुपातानन्तरं तेन तस्मै कथितम् । सोऽपि तदेव प्रत्युत्तरं दत्तवान् । ततः स विद्याधरोऽचिन्तयत् - 'अयं मधुबिन्दौ लुब्धोऽन्याः कदर्थना न पश्यति । ततो मम वचनानुसारेण यानं नाऽऽ रोहति । ततः कृतमेतेन ।' एवं विचार्य स ततः स्थानात्स्वस्थानं गतः सनरस्तु मधुबिन्द्वास्वादलुब्ध- स्तथैव सर्वाः पीडाः सोढवान् । अयं दृष्टान्तः । अधुना दान्तिकमुच्यते यो नरः स संसारी जीवः । द्विरदो मृत्युः । वृक्ष आयुः । सितेतरौ मूषकौ शुक्लकृष्णपक्षौ । મધુમક્ષિા: 'સાંસારિવું:વાનિ । લૂપ: સંસારઃ । ચતુઃસર્પા:-૨તસ્ત્ર: ષાયા: । મધુ सांसारिकं सुखम् । विद्याधरो गुरुः । यानं चारित्रम् । गृहं मोक्षः । मृत्युः संसारिजीवस्य पृष्ठे धावति। तस्माद् भीतो जीव आयुरालम्बते । शुक्लकृष्णपक्षाभ्यामायुः क्षीयते । सांसारिकदुःखानि सततं जीवं पीडयन्ति । मृत्यौ सति स चतुर्गतिके संसारे पतति । तत्र જા. હું તને આ દુ:ખોથી છોડાવીને તારા ઘરે લઈ જઈશ.’ તેણે કહ્યું - ‘ભાઈ ! થોડી રાહ જુવો, જેટલામાં એક મધનું ટીપું પડે.' તેથી વિદ્યાધરે રાહ જોઈ. મધનું ટીપું પડ્યા પછી તેણે ફરી તે માણસને વિમાનમાં ચઢવા કહ્યું. તેણે કહ્યું - ‘હજી એક મધનું ટીપું પડે ત્યાં સુધી રાહ જુવો.' વિદ્યાધરે તેમ કર્યું. ફરી મધનું ટીપું પડ્યા પછી તેણે તેને કહ્યું. તેણે પણ તે જ જવાબ આપ્યો. તેથી તે વિદ્યાધરે વિચાર્યું - ‘આ માણસ મધના ટીપામાં આસક્ત થઈને બીજી પીડાઓ જોતો નથી. તેથી મારા વચન મુજબ વિમાનમાં ચઢતો નથી. તેથી આનાથી સર્યું.' આમ વિચારી તે તે સ્થાનમાંથી પોતાના સ્થાનમાં ગયો. તે માણસે તો મધના ટીપામાં આસક્ત થઈને તે જ પ્રમાણે બધી પીડાઓ સહી. આ દૃષ્ટાંત છે. હવે ઉપનય કહીએ છીએ. જે મનુષ્ય હતો તે સંસારી જીવ છે. હાથી તે મૃત્યુ છે. વૃક્ષ તે આયુષ્ય છે. સફેદ અને કાળો ઉંદર તે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ છે. મધમાખીઓ તે સંસારના દુઃખો છે. કૂવો તે સંસાર છે. ચાર સાપો તે ચાર કષાયો છે. મધ તે સાંસારિક સુખ છે. વિદ્યાધર તે ગુરુ છે. વિમાન તે ચારિત્ર છે. ઘર તે મોક્ષ છે. મરણ સંસારી જીવની પાછળ દોડે છે. તેનાથી ડરેલો જીવ આયુષ્યનું આલંબન લે છે. શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ વડે આયુષ્ય ઓછું થાય છે. સાંસારિક દુઃખો સતત જીવને પીડે છે. મરણ થવા પર
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy