SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/४० जीवाः स्वार्थसिद्ध्यै परान्पीडयन्ति। ५६५ अन्वयः - जीव ! साम्प्रतं बहुदेहिनो बहुधा शारीरमानसैर्दुःखैः संयोज्य स्वयं कथं भविष्यसि ? ॥४०॥ पद्मीया वृत्तिः - जीव ! - संसारिजीवस्य सम्बोधनम्, साम्प्रतम् - अधुना, बहुदेहिनः - बहवः-प्रभूताश्च ते देहिनः-प्राणिन इति बहुदेहिनः, बहुधा - अनेकप्रकारैः, शारीरमानसैः - शरीरे भवानि शारीराणि-शरीरसम्बन्धीनि छेदनभेदनादीनि, मनसि भवानि मानसानि-मनःसम्बन्धीनि चिन्ता-शोक-भय-तापादीनि, शारीराणि च मानसानि चेति शारीरमानसानि, तैः, दुःखैः - प्रतिकूलवेदनीयैः, संयोज्य - सम्पीड्य, स्वयम् - त्वम्, कथम् - केन प्रकारेण, भविष्यसि - दुर्गतिदुःखानि सहिष्यसे । ___ जीवाः स्वार्थसिद्ध्यै कुतूहलवृत्त्या वा परान्पीडयन्ति । ते स्वमनोरञ्जनार्थं जीवान्पीडयन्ति । पीडाकुलिता जीवा रुदन्ति मूर्च्छन्त्याक्रोशन्ति वा । तद्दृष्ट्वा कुतूहलप्रिया नरा हृष्यन्ति । केचन करभपुच्छे नवजातबालं बद्ध्वा करभं कशादिभिः प्रेरयन्ति । यथा यथा करभो धावति तथा तथा बालो भूमिना सह सघृष्यते । ततः स उच्चै रोदिति । तच्छ्रुत्वा दृष्ट्वा च कौतूहलिनो मोदन्ते । केचन क्षुद्रजन्तून्परस्परं योधयन्ति । युद्धे च ते जन्तवः क्षतशरीरा जायन्ते । ते पीडामनुभवन्ति । ततस्ते कुतूहलप्रियाः प्रमोदन्ते । केचन स्वार्थस्य सिद्ध्यै जन्तून्पीडयन्ति । ते धनार्जनाय भोजननिष्पत्त्यर्थं गृहनिर्माणाय वस्त्राद्यर्थं च અવતરણિકા - જીવો શરીરના શૌચથી બીજા જીવોને દુઃખી કરે છે. તેથી તેમને દુઃખી નહીં કરવાનો ઉપદેશ આપે છે – શબ્દાર્થ - હે જીવ ! હાલ ઘણા જીવોને ઘણી રીતે શારીરિક-માનસિક દુઃખો मापाने भविष्यमा ता थशे ? (४०) પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - જીવો સ્વાર્થની સિદ્ધિ માટે કે કુતૂહલવૃત્તિથી બીજાને પીડે છે. તેઓ પોતાના મનોરંજન માટે જીવોને પીડે છે. પીડાથી આકુળ જીવો રડે છે, મૂચ્છિત થાય છે કે આક્રોશ કરે છે. તે જોઈને કુતૂહલપ્રિય માણસો ખુશ થાય છે. કેટલાક લોકો ઊંટની પૂંછડીએ નવા જન્મેલા બાળકને બાંધીને ઊંટને ચાબૂક વગેરેથી હંકારે છે. જેમ જેમ ઊંટ દોડે છે, તેમ તેમ બાળક જમીન સાથે ઘસડાયા છે. તેથી તે જોરથી રડે છે. તે સાંભળીને અને જોઈને કુતૂહલવૃત્તિવાળા જીવો ખુશ થાય છે. કેટલાક લોકો નાના જીવોને એકબીજા સાથે લડાવે છે. યુદ્ધમાં તે જીવો ઘાયલ થાય છે. તેમને પીડા થાય છે. તેથી તે કુતૂહલપ્રિય લોકો ખુશ થાય છે. કેટલાક
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy