SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ५६४ शरीरे शौचाग्रहः पापाय योगसारः ५/४० तु शुचि नैव भविष्यति, प्रत्युत त्वं पापकर्मचयं करिष्यसि । शरीरस्य शुचीकरणेन तवाऽन्तःकरणे काम उद्दीपिष्यते । उक्तञ्च – 'स्नानं खलु प्रथमं कामाङ्गम् ।' कामविह्वलस्त्वं दृढं मोहनीयकर्म भन्त्स्यसि । शरीरस्य शुचीकरणार्थं कृतैरन्यैः पापव्यापारैरपि तव प्रभूतकर्मबन्धो भविष्यति । तेषां कर्मणामुदये त्वं दुःखीभविष्यसि । इत्थं शौचेन तव कोऽपि लाभो न भविष्यति प्रत्युत हानिरेव भविष्यति । शरीरं तु शुचि नैव भविष्यति । बहिः शुचीभूतमपि तदचिरादेवाशुचीभविष्यति ।' अयमत्रोपदेशः - शरीरमशुचि । तस्य शुचीकरणायाऽऽग्रहो न कर्त्तव्यः, परन्तु शरीरेणाऽऽत्महितं साध्यम् । उक्तञ्चाध्यात्मकल्पद्रुमे श्रीमुनिसुन्दरसूरिभिः - 'यतः शुचीन्यप्यशुचीभवन्ति कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् । द्राग्भाविनो भस्मतया ततोऽङ्गात्, मांसादिपिण्डात् स्वहितं गृहाण ॥५९॥ ॥३९॥ अवतरणिका - जीवैः शरीरशौचेन परे जीवा दुःखेन संयोज्यन्ते । ततस्तदुःखपरिहारमुपदिशति - मूलम् - शारीरमानसैर्दुःखै-र्बहुधा बहुदेहिनः ।। . संयोज्य साम्प्रतं जीव !, भविष्यसि कथं स्वयम् ? ॥४०॥ પવિત્રપણું માને છે તેઓ પશુઓ છે, મનુષ્ય નહીં. (૩૨૧)' તારી મહેનતથી શરીર તો પવિત્ર નહીં જ થાય, ઊલટું તું પાપકર્મોને ભેગા કરીશ. શરીરને પવિત્ર કરવાથી તારા મનમાં કામ પેદા થશે. કહ્યું છે કે - “સ્નાન એ કામનું પ્રથમ અંગ છે.' કામથી પરવશ થયેલ તું ગાઢ મોહનીય કર્મ બાંધીશ. શરીરને પવિત્ર કરવા કરાયેલા બીજા પાપોથી પણ તને ઘણો કર્મબંધ થશે. તે કર્મોના ઉદયે તું દુઃખી થઈશ. આમ શરીરને પવિત્ર કરવાથી તેને કોઈ પણ લાભ નહીં થાય, ઊલટું નુકસાન જ થશે. શરીર તો પવિત્ર નહીં જ થાય. બહારથી પવિત્ર થયેલું પણ તે થોડા સમયમાં જ ગંદુ થઈ જશે.' અહીં આ પ્રમાણે ઉપદેશ છે – શરીર અપવિત્ર છે. તેને પવિત્ર કરવાનો આગ્રહ ન કરવો, પણ શરીર વડે આત્માનું હિત સાધવું. અધ્યાત્મકલ્પદ્રુમમાં શ્રીમુનિસુંદરસૂરિજીએ કહ્યું છે, “જેનાથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થાય છે, કૃમિઓથી યુક્ત, કાગડા-કૂતરા વગેરેના ભક્ષ્યરૂપ, તરત રાખરૂપ થનારા, માંસ વગેરેના પિંડરૂપ એવા તે શરીરથી પોતાનું હિત ગ્રહણ કર. (૫૯)' (૩૯)
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy