SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ५२४ साम्प्रतं दृढीभूय व्रतदुःखं सहस्व योगसारः ५/२७,२८ प्रेमाणि लोकस्य ॥३८९॥ आहार-गन्ध-माल्यादिभिः स्वलङ्कृतः सुपुष्टोऽपि । देहो न शुचिर्न स्थिरो, विघटते सहसा कुमित्रमिव ॥३९८॥ तस्माद् दारिद्र-जरा-परपरिभव-रोगशोक-तप्तानाम्। मनुजानामपि नास्ति सुखं, द्रविणपिपासया नटितानाम् ॥३९५।।) एतेष्वेकेन्द्रियादिभवेषु जीवः क्रमेणोत्क्रमेण वोत्पद्यते । तेषु न सकृदेवोत्पद्यते परन्त्वनेकश उत्पद्यते । इत्थमेकेन्द्रियादिभवेषु तीव्रतरवेदनाभिः पीडितः सन् जीवोऽनन्तकालमटितः। उत्सर्पिण्यवसर्पिण्यौ समुदिते एकं कालचक्रं भवति । अनन्तैः कालचकैरेकः पुद्गलावर्तो भवति । ईदृशाननन्तान्पुद्गलावर्तान्यावज्जीवो दुःखं सहमानो भवे भ्रान्तः । उक्तञ्च शान्तसुधारसे - 'अनन्तान्पुद्गलावर्तानन्तानन्तरूपभृत् । अनन्तशो भ्रमत्येव जीवोऽनादिभवार्णवे ॥३/५॥' तस्मै ग्रन्थकृदनेन श्लोकेनोपदिशति - 'अतीतकाले त्वया प्रभूतं कालं यावत्प्रभूतं दुःखं सोढम् । अत एव कर्मलाघवेन त्वं मानुष्य-जिनधर्मश्रवण-श्रद्धा-संयमादीन्प्राप्तवान् । अधुना संयमकष्टानि त्वं प्रसन्नतया सहस्व। अतीतकाले त्वयाऽनन्तकालं सोढम् । अधुना तु संयमकष्टानि त्वयाऽल्पकालमेव सोढव्यानि । यद्यत्र त्वं सम्यक्सहिष्यसे तर्हि तव कठिनकर्मनिर्जरा भविष्यति । कर्माणि त्वया पूर्वमज्ञानदशायां बद्धानि । अतस्तेभ्य एवमेव मोक्षो न भविष्यति । अत्र स्वाधीनदशायां समभावेन પણ સુખ નથી. (૩૯૫)” આ એકેન્દ્રિય વગેરેના ભવોમાં જીવ ક્રમથી કે ઉત્ક્રમથી ઉત્પન્ન થાય છે. તેમાં તે એકવાર નહીં પણ અનેકવાર ઉત્પન્ન થાય છે. આ રીતે એકેન્દ્રિય વગેરેના ભવોમાં અતિભયંકર વેદનાઓથી પીડાયેલો જીવ અનંતકાળ સુધી રખડ્યો. એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી ભેગા થાય એટલે એક કાળચક્ર થાય છે. અનંત કાળચક્રોનું એક પુદ્ગલપરાવર્ત થાય છે. આવા અનંતા પુદ્ગલપરાવર્તો સુધી દુઃખ સહેતો જીવ ભવમાં ભમ્યો. શાંતસુધારસમાં કહ્યું છે - “જીવ અનાદિ સંસારસમુદ્રમાં અનંતાનંત રૂપો ધારણ કરીને અનંતીવાર અનંત પુગલપરાવર્તી સુધી भभे ४ छ. (3/4) तेने ग्रंथ।२ मा सोथी उपहेश मापेछ - भूतभा तें ઘણા સમય સુધી ઘણું દુઃખ સહ્યું. માટે જ કર્મો ઓછા થવાથી તું મનુષ્યજન્મ-જૈનધર્મજિનવાણીનું શ્રવણ-તેની ઉપર શ્રદ્ધા-સંયમ વગેરેને પામ્યો છે.” હવે સંયમના કષ્ટો તું પ્રસન્નતાપૂર્વક સહન કર. ભૂતકાળમાં તે અનંતકાળ સુધી સહન કર્યું. હવે સંયમના કષ્ટો તો તારે થોડો સમય જ સહેવાના છે. જો અહીં તું સારી રીતે સહન કરીશ, તો તારા કઠણ કર્મોની નિર્જરા થશે. તેંપૂર્વે અજ્ઞાનદશામાં કર્મો બાંધ્યા છે. માટે તે કર્મોથી
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy