SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ४८२ - सदाचारस्य माहात्म्यम् जिनधर्मात्पराङ्मुखाः स्युः । अत्राऽयं भावः-प्रथमं सदाचारे प्रवर्त्तनीयम्, ततो धर्माराधना कर्त्तव्या । सदाचारो लौकिकधर्मः । तं विना लोकोत्तरधर्मस्याऽऽराधना न शोभते ॥ १३॥ अवतरणिका सदाचारविहीनधर्मस्य स्वैरिण्युपवासनिभत्वं प्रतिपाद्याऽधुना सदाचार-स्य माहात्म्यमेव स्पष्टयति मूलम् - मूर्त्तो धर्मः सदाचारः, सदाचारोऽक्षयो निधिः । 'दृढं धैर्यं सदाचारः, सदाचारः परं यशः ॥ १४ ॥ योगसार: ५/१४ - - अन्वयः - सदाचारो मूर्तो धर्मः, सदाचारोऽक्षयो निधि:, सदाचारो दृढं धैर्यं, सदाचारः परं यशः ॥१४॥ 8 पद्मया वृत्तिः - सदाचार:- सदनुष्ठानप्रवृत्तिः, मूर्त्तः - साक्षात्, धर्मः - कर्मोद्धारकः, सदाचारो, अक्षयः सदा पूर्णः, निधिः - निधानम्, सदाचारः, दृढम् - प्रबलम्, धैर्यम् - आपत्स्वविचलितत्वम्, सदाचारः, परम् - अद्वितीयम्, यशः - ख्यातिः । सदाचारः प्रत्यक्षो धर्मः । स बहुजनेषु दृश्यते । अन्ये धर्मास्तु तत्पृष्ठभाविनः । धर्मो સારો નથી.’ આમ વિચારી તેઓ જિનધર્મથી પરાğખ થાય. અહીં કહેવાનો ભાવ આવો છે - ‘પહેલા સદાચારમાં પ્રવર્તવું, પછી ધર્મની આરાધના કરવી. સદાચાર લૌકિક ધર્મ છે. તેના વિના લોકોત્તર ધર્મની આરાધના शोभती नथी. (१3)' અવતરણિકા - ‘સદાચાર વિનાનો ધર્મ વ્યભિચારિણી સ્રીના ઉપવાસ જેવો છે’ એમ કહીને હવે સદાચારનું માહાત્મ્ય જ બતાવે છે – શબ્દાર્થ - સદાચાર સાક્ષાત્ મૂર્તિમાન ધર્મ છે, સદાચાર અક્ષય નિધાન છે, सहायार दृढ धैर्य छे, सहायार श्रेष्ठ यश छे. (१४) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - સદાચાર પ્રત્યક્ષ ધર્મ છે. તે ઘણા લોકોમાં દેખાય છે. બીજા ધર્મો તો તેના પછી થનારા છે. ધર્મ ભાવરૂપ છે. તે દેખાતો નથી. १. दृढधैर्यं - B, D, EI २. सुखं - DI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy