SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५८ स्वपरसन्तापकृद्भाषा न वक्तव्या ४६५ उक्तञ्चोपदेशमालायाम् - 'महुरं निउणं थोवं, कज्जावडियं अगव्वियमतुच्छं, पुट्वि मइसंकलियं भणंति जं धम्मसंजुत्तं ॥८०॥' (छाया - मधुरं निपुणं स्तोकं, कार्यापतितमगर्वितमतुच्छम् । पूर्वं मतिसङ्कलितं, भणन्ति यत् धर्मसंयुक्तम् ॥८०॥) इत्थं भाषमाणस्य मुनेः सङ्क्लेशो न भवति । तस्य चित्तं प्रमुदितं भवति । एवम्भाषणेन परोऽपि तुष्टो भवति । विपरीतभाषणेन स्वस्य परस्य च सङ्क्लेशो भवति । दुष्टवचनभाषकस्य चित्तं प्रथमं सङ्क्लिष्टं भवति । ततः परेऽपि सङ्क्लिष्टा भवन्ति । वयं परेभ्यो यादृग्वचनान्यपेक्षामहे तादृशान्येव वचनान्यस्माभिर्भाषितव्यानि। किं बहुना ? मुनिना तथा वक्तव्यं यथा स्वस्य परस्य च स्वल्पोऽपि सन्तापो न भवति । यत उक्तं कल्पसूत्रे નવમે વ્યારાને – “૩વસમારં છુ સામUdi ' મરૃખ-શક્તિ-પ્રનિં -મધુર-મૃદુંभाषणेन सरस्वत्याः सन्मानं भवति । परुष-क्रोधाविष्ट-मायायुक्त-तिक्त-कटु-कठोरभाषणेन सरस्वत्या अपमानं भवति । अपमानिता सती सा रुष्यति । ततो भवान्तरे भाषालब्धिर्न प्राप्यते । प्राप्तस्य यस्य वस्तुनो दुरुपयोगः क्रियते तद्वस्त्वायतौ न प्राप्यते । वचनदुरुपयोगेनाऽऽयतावेकेन्द्रियेषूत्पत्तिर्भवति । तत्र च भाषालब्धेरेवाऽभावः । वचोगुप्त्यબીજાના અહિતના વચનો કઠોર છે. ઉપદેશમાળામાં કહ્યું છે – “સાધુઓ જે મધુર, હોંશિયારીવાળું, થોડું, કાર્યસંબંધી, ગર્વ વિનાનું, અતુચ્છ, પહેલા બુદ્ધિથી વિચારેલું અને ધર્મથી યુક્ત હોય તેવું બોલે છે. (૮૦)' આવી રીતે બોલનારા મુનિને સંક્લેશ થતો નથી. તેનું મન ખુશ રહે છે. આમ બોલવાથી સામી વ્યક્તિ પણ ખુશ થાય છે. આનાથી વિપરીત રીતે બોલવાથી પોતાને અને બીજાને સંક્લેશ થાય છે. દુષ્ટ વચન બોલનારાનું મન પહેલા સંક્લેશવાળું થાય છે, પછી બીજાને પણ સંક્લેશ થાય છે. આપણે બીજા પાસેથી જેવા વચનોની અપેક્ષા રાખીએ છીએ, તેવા જ વચનો આપણે બોલવા જોઈએ. વધુ કહેવાથી શું? મુનિએ તેવી રીતે બોલવું, જેથી પોતાને અને બીજાને થોડો પણ સંતાપ ન થાય, કેમકે કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં કહ્યું છે – “સાધુપણાનો સાર ઉપશમ છે.” સ્નેહવાળા, શાંત, સરળ, મીઠા, કોમળ વચનો બોલવાથી સરસ્વતીનું સન્માન થાય છે. કર્કશ, ગુસ્સાવાળા, માયાવાળા, તીખા, કડવા, કઠોર વચનો બોલવાથી સરસ્વતીનું અપમાન થાય છે. અપમાનિત કરાયેલી તે રીસાઈ જાય છે. તેથી પરભવમાં બોલવાની લબ્ધિ મળતી નથી. મળેલી જે વસ્તુનો દુરુપયોગ કરાય છે, તે વસ્તુ ભવિષ્યમાં મળતી નથી. વચનના દુરુપયોગથી ભવિષ્યમાં એકેન્દ્રિયમાં જન્મ થાય છે અને ત્યાં બોલવાની લબ્ધિ હોતી
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy