SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ४३२ शीलाङ्गानां पालनं दुष्करम् योगसारः ४/४१ श्रोत्रेन्द्रियसंवृतः, पृथ्वीकायारम्भं क्षान्तियुतः ॥६॥ इति मार्दवादियोगात्, पृथिवीकाये भवन्ति दश भेदाः । अप्कायादिष्वपि, इति एते पिण्डितास्तु शतम् ।।७॥ श्रोत्रेन्द्रियेणैतत्, शेरैरपि यदिदं ततः पञ्च । आहारसञ्जायोगादिति शेषाभिः सहस्रद्वयम् ॥८॥ एतन्मनसा, वागाद्योरेतदिति षट्सहस्राणि । न करोति शेषयोरपि च, एते सर्वे अपि अष्टादश ॥९॥) पूर्वाचार्यकृतश्रमणप्रतिक्रमणसूत्रवृत्तावप्युक्तम् -'तानि चाष्टादशशीलाङ्गसहस्राण्येवं - 'जोए करणे सण्णाइन्दियभोमाइसमणधम्मे य । सीलंगसहस्साणं अट्ठारसगस्स णिप्फत्ती ॥' (छाया - योगे करणे सज्ञेन्द्रियभूम्यादिश्रमणधर्मे च । शीलाङ्गसहस्राणां अष्टादशकस्य निष्पत्तिः ॥) स्थापना त्वियमियं तु भावना-मणेणं ण करे आहारसण्णाविप्पजढो सोइन्दियसंवुडो खंतिसंपन्नो पुढविकायसंरक्खओ। एवं आउकायसंरक्खओ इत्यादि द्रष्टव्यमिति ।' (छाया - मनसा न करोति आहारसञ्जाविप्रहीणः श्रोत्रेन्द्रियसंवृतः क्षान्तिसम्पन्नः पृथ्वीकायसंरक्षकः । एवं अप्कायसंरक्षक इत्यादि द्रष्टव्यमिति ।) अष्टादशशीलाङ्गरूपसर्वविरतिधर्मस्याऽऽराधनया मोक्षः प्राप्यते । एषां शीलाङ्गानां पालनमतीव दुष्करम्, यतस्तस्मिस्त्रिभिर्योगैस्त्रिभिः करणैश्च सर्वजीवानां हिंसा वर्जनीया, चतस्रः सञ्ज्ञा निग्रहीतव्याः, पञ्चेन्द्रियाणि दमनीयानि, पृथ्वीकायादीनां संरक्षणं कर्त्तव्यम्, दशविधश्च यतिधर्मः पालनीयः । जगति प्रायशः सर्वे जीवा हिंसायां रताः । ते सज्ञाभिराकुलिताः । ते इन्द्रियार्थेषु लुब्धाः । ते क्षान्त्यादिविपरीतक्रोधाद्याહજાર થાય. (૯) પૂર્વાચાર્યે રચેલ શ્રમણપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં પણ કહ્યું છે – “તે अढा२ ४%१२. शाहांगो सा प्रभारी छ - 'यो, ४२५, संशl, Sन्द्रिय, पृथ्वी वगेरे અને શ્રમણધર્મ - આમ અઢાર હજાર શીલાંગો થાય છે.” સ્થાપના આ પ્રમાણે છે. ભાવના આ પ્રમાણે છે – આહારસંજ્ઞાથી મુક્ત, શ્રોત્રેન્દ્રિયથી અટકેલ, ક્ષમાયુક્ત, પૃથ્વીકાયનો સંરક્ષક મનથી ન કરે. એમ અકાયનો સંરક્ષક વગેરેથી જાણવું.” અઢાર હજાર શીલાંગોરૂપ સર્વવિરતિધર્મની આરાધનાથી મોક્ષ મળે છે. આ શીલાંગોનું પાલન કરવું બહુ મુશ્કેલ છે, કેમકે તેમાં ત્રણ યોગો અને ત્રણ કરણો વડે બધા જીવોની હિંસા વર્જવાની છે, ત્યારે સંજ્ઞાઓનો નિગ્રહ કરવાનો છે, પાંચ ઇન્દ્રિયોનું દમન કરવાનું છે, પૃથ્વીકાય વગેરેનું સંરક્ષણ કરવાનું છે, દશ પ્રકારના યતિધર્મનું પાલન કરવાનું છે. જગતમાં મોટા ભાગના જીવો હિંસામાં રત છે. તેઓ સંજ્ઞાઓથી આકુળ છે. તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં લોભાયેલા છે. તેઓ ક્ષમા વગેરેથી વિપરીત
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy