SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ४/४१ अष्टादशसहस्रशीलाङ्गानि ४३१ सहस्सा, अट्ठारस एत्थ होंति णियमेणं । भावेणं समणाणं, अखंडचारित्तजुत्ताणं ॥२॥जोए करणे सण्णा-इंदियभूमादिसमणधम्मे य । सीलंगसहस्साणं, अट्ठारसगस्स णिप्फत्ती ॥३॥करणादि तिण्णि जोगा, मणमादीणि उहवंति करणाइं । आहारादी सण्णा, चउसोयाइंदिया पंच ॥४॥ भोमादी णव जीवा, अजीवकाओ य समणधम्मो उ।खंतादिदसपगारो, एवं ठिए भावणा एसा ॥५॥ण करति मणेणाहारसण्णाविप्पजढगो उ णियमेण । सोइंदियसंवुडो, पुढविकायआरंभ खंतिजुओ ॥६॥ इय मद्दवादिजोगा, पुढविक्काए भवंति दस भेया । आउक्कायादीसु वि, इय एते पिंडियं तु सयं ॥७॥ सोइंदिएण एयं, सेसेहि वि जं इमं तओ पंच । आहारसण्णजोगा, इय सेसाहिं सहस्सदुगं ॥८॥ एयं मणेण, वइमादिएसु एयं ति छस्सहस्साइं । ण करइ सेसेहिं पि य, एए सव्वे वि अट्ठारा ॥९॥ (छाया - शीलाङ्गानां सहस्राणि, अष्टादश अत्र भवन्ति नियमेन । भावेन श्रमणानां, अखण्डचारित्रयुक्तानाम् ॥२॥ योगे करणे सज्ञेन्द्रियभूम्यादिश्रमणधर्मे च । शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः ॥३॥ करणादयस्त्रयो योगा, मनआदीनि तु भवन्ति करणानि । आहारादयः सञ्जाश्चतस्रः श्रोत्रादीन्द्रियाणि पञ्च ॥४॥ भूम्यादयो नव जीवा, अजीवकायश्च श्रमणधर्मस्तु । क्षान्त्यादिदशप्रकार, एवं स्थिते भावनैषा ॥५॥ न करोति मनसाऽऽहारसञ्जाविप्रहीणकस्तु नियमेन । નામના પંચાશકમાં કહ્યું છે - “અખંડ ચારિત્રથી યુક્ત એવા શ્રમણોને ભાવથી અહીં नियमथी सदार ३२ शीलांगो होय छे. (२) योग, ४२११, संश, इन्द्रिय, પૃથ્વીકાય વગેરે અને શ્રમણધર્મ - આમ અઢાર હજાર શીલાંગો થાય છે. (૩) કરણ વગેરે ત્રણ યોગ છે, મન વગેરે કારણો છે, આહારસંજ્ઞા વગેરે ચાર સંજ્ઞા છે, ઈન્દ્રિયો પાંચ છે. (૪) પૃથ્વીકાય વગેરે નવ જીવ અને અજીવકાય છે, ક્ષમા વગેરે દશ પ્રકારનો શ્રમણધર્મ છે. આમ થયે છતે ભાવના આ પ્રમાણે છે. (૫) આહારસંજ્ઞાના ત્યાગવાળો, શ્રોત્રેન્દ્રિયથી અટકેલ, ક્ષમાથી યુક્ત, મનથી પૃથ્વીકાયનો આરંભ ન કરે. (૬) એ પ્રમાણે મૂદુતા વગેરેના યોગથી પૃથ્વીકાયમાં દશ ભેદ થાય છે, અપકાય વગેરેમાં પણ (દશ દશ ભેદ થાય છે.) આમ આ ભેગા કરવાથી સો थाय छे. (७) ॥ श्रोत्रेन्द्रियथी थया. अम शेष यार इन्द्रियोथी ५९ 41. मा આહારસંજ્ઞાના યોગથી પાંચ સો થયા. એમ શેષ સંજ્ઞાઓથી થવાથી બે હજાર થાય. (૮) આ મનથી થયા. વચન વગેરેમાં આ થવાથી છ હજાર થાય. આ ન કરવાથી થયા. એમ બીજા પાસે ન કરાવે, અનુમોદના ન કરે એમ બધા ય અઢાર
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy