SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ४/३३ यदि सुखेनैव सिद्धिः स्यात्तर्हि गृहस्थादयोऽपि सिध्येयुः ४०३ प्राप्नुयुः । एवं मुक्तिः सर्वजीवैराकीर्णा स्यात् संसारश्च जीवशून्यः स्यात् । परन्त्वेवं न भवति । स्तोका एव जीवा मुक्तिं प्राप्नुवन्ति । यदुक्तं नवतत्त्वप्रकरणे - 'जइआइ होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइआ । इक्कस्स निगोयस्स, अणंतभागो अ सिद्धिगओ ॥६०॥' (छाया - यदा भवति पृच्छा, जिनानां मार्गे उत्तरं तदा, एकस्य निगोदस्य, अनन्तभागश्च सिद्धिगतः ॥६०॥) तत एवं ज्ञायते - साधनां कृत्वैव जीवा मुक्तिं प्राप्नुवन्ति, न साधनां विनेति । साधनाञ्च सत्त्वशीला एव कर्तुं शक्नुवन्ति, न हीनसत्त्वाः । तत इदं निश्चीयते यत्सात्त्विका एव मुक्तिं प्राप्नुवन्ति, न निःसत्त्वा इति । ___ अयमत्र सक्षेपः-सात्त्विका एव सिध्यन्ति । यदि निःसत्त्वा अपि सिध्येयुस्तर्हि गृहस्थादयः सर्वेऽपि सिध्येयुः ॥३२॥ अवतरणिका - यदि सुखेनैव मुक्तिः स्यात्तर्हि सर्वेषामपि मुक्तिः स्यात् इति पूर्वश्लोकोक्तस्य कारणं दर्शयति - मूलम् - सुखाभिलाषिणोऽत्यर्थं, ग्रस्ता ऋद्ध्यादिगौरवैः । प्रवाहवाहिनो ह्यत्र, दृश्यन्ते सर्वजन्तवः ॥३३॥ બધા ય મોક્ષે જાય. આમ મોક્ષ બધા જીવોથી ભરાઈ જાય અને સંસાર જીવો વિનાનો થઈ જાય. પણ આવું થતું નથી. થોડા જ જીવો મોક્ષ પામે છે. નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે – “જિનેશ્વર ભગવંતોના માર્ગમાં જ્યારે પૂછાય છે કે કેટલા જીવો મોક્ષે ગયા? ત્યારે ઉત્તર આ હોય છે કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. (૬૦)' તેથી એવું જણાય છે કે સાધના કરીને જ જીવો મોક્ષે જાય છે, સાધના વિના નહીં. સાધના સાવિકો જ કરી શકે છે, અલ્પસત્ત્વવાળા નહીં. તેથી આ નક્કી થાય છે કે સાત્ત્વિકો જ મોક્ષ પામે છે, નિઃસત્ત્વ જીવો નહીં. અહીં ટૂંકમાં અર્થ આ પ્રમાણે છે – સાત્ત્વિક જીવો જ સિદ્ધ થાય છે. જો નિઃસત્ત્વ જીવો પણ સિદ્ધ થતાં હોય તો ગૃહસ્થો વગેરે બધા ય સિદ્ધ થાય. (૩૨) અવતરણિકા - “જો સુખેથી જ મોક્ષ થાય તો બધાયનો મોક્ષ થઈ જાય,” એમ જે પૂર્વશ્લોકમાં કહ્યું હતું, તેનું કારણ બતાવે છે – १. ...त्यन्तं - JI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy