SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ c - આ પ્રત પાટણના ભાભાના પાડાના જ્ઞાનભંડારની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. આ પ્રતમાં ત્રીજા પ્રસ્તાવની ગાથાઓના ક્રમમાં થોડો ફેરફાર છે અને ચોથા-પાંચમા પ્રસ્તાવોની અમુક ગાથાઓ ત્રીજા પ્રસ્તાવમાં મૂકેલી છે. D - આ પ્રત પાટણના શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. E - આ પ્રત પાટણના શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. E - આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. G - આ પ્રત પાટણના શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. H - આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલા નથી. આ પ્રતમાં યોગસારની માત્ર ૬૨ ગાથાઓ જ છે. - આ પ્રત પાટણના શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. આ પ્રતમાં પણ યોગસારની માત્ર ૬૨ ગાથાઓ જ છે. . - આ પ્રત પાટણના શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તે વિક્રમ સંવત ૧૭૨૪, માગશર સુદ ૨, શુક્રવારે રાજનગરમાં લખાઈ છે. K - આ પ્રત પાટણના શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. L - આ પ્રત પાટણના શ્રી હેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. M - આ પુસ્તક મુદ્રિત યોગસારનું છે. તેનું સંપાદન પંડિતવર્ય હરગોવિંદદાસ ત્રીકમચંદ શેઠે કરેલ છે. તે વારાણસીની જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા તરફથી વિક્રમ સંવત ૧૯૭૬ માં પ્રકાશિત થયેલ છે. આમ બાર હસ્તલિખિત પ્રતો અને એક મુદ્રિત પુસ્તકના આધારે યોગસારનું સંશોધન કરેલ છે. આ બધી હસ્તલિખિત પ્રતોની ફોટોકોપી આપનાર તે તે જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પૂજ્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy