SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ चारित्रं दुश्चरम् योगसार: ४/१६ ३५६ " सुदुक्करं ॥ २९ ॥ धणधन्नपेसवग्गेसु, परिग्गहविवज्जणा । सव्वारंभपरिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ॥३०॥ चउव्विहे वि आहारे, राईभोयणवज्जणा । सन्निहीसंचओ चेव, वज्जेयव्वो सुदुक्करं ॥ ३१ ॥ छुहा तण्हा य सीउण्हं, दंसमसगवेयणा । अक्कोसा दुक्खसेज्जा य, तणफासा जल्लमेव य ॥३२॥ तालणा तज्जणा चेव, वहबंधपरीसहा । दुक्खं भिक्खायरिया, जायणा य अलाभया ॥ ३३ ॥ कावोया जा इमा वित्ती, केसलोओ य दारुणो । दुक्खं बंभव्वयं घोरं धारेउं अमहप्पणा ॥३४॥ जावज्जीवमविस्सामो, गुणाणं तु महब्भरो । गरुओ लोहभारु व्व, जो पुत्ता होइ दुव्वो ॥३६॥ आगासे गंगसोड व्व, पडिसोओ व्व दुत्तरो । बाहाहिं सागरो चेव, तरियव्वो गुणोदही ॥३७॥ वालुयाकवलो चेव, निरस्साए उ संजमे । असिधारागमणं चेव, दुक्करं चरिउं तवो ॥३८॥ अहि वेगंतदिट्ठीए, चरित्ते पुत्त दुक्करे । जवा लोहमया चेव, चावेयव्वा सुदुक्करं ॥ ३९ ॥ जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करा । तहा दुक्करं करेडं जे तारुण्णे समणत्तणं ॥ ४०॥ जहा दुक्खं भरेउं जे, होइ वायस्स कोत्थलो । तहा दुक्खं करेडं जे कीवेणं समणत्तणं ॥४१॥ जहा 1 , મમત્વરહિતપણું મુશ્કેલ છે. (૩૦) ચારે પ્રકારના આહારમાં રાત્રિભોજનનો ત્યાગ अने संनिधिना संययनो त्याग भुश्डेस छे. (३१) लूज, तरस, ठंडी, गरमी, डांसभय्छरोनी वेहना, आडोश, दुःखशय्या, घासनो स्पर्श, शरीरनो भेल, भार, तिरस्कार, वध, बंधन, भिक्षायर्या, यायना, अलाल - सा परीषहो हुमेथी सहन थाय खेवा छे. (३२,33) जूतरनी ठेभ आऊविडा यसाववी, भयंकर जेवो वाणनो सोय, ઘોર બ્રહ્મચર્યને ધારણ કરવું મહાત્મા માટે મુશ્કેલ છે. (૩૪) હે પુત્ર ! જીવનભર થાક્યા વિના ગુણોનો મોટો ભાર, વજનવાળા લોઢાના ભારની જેમ મુશ્કેલીથી વહન થાય એવો છે. (૩૬) આકાશમાં ગંગાના વહેણની જેમ સામા વહેણની જેમ અને હાથથી સમુદ્ર તરવાની જેમ મુશ્કેલીથી તરી શકાય તેવો ગુણોનો સમુદ્ર તરવાનો છે. (૩૭) રેતીના કોળિયાની જેમ સ્વાદ વિનાના સંયમમાં તપ કરવો એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું મુશ્કેલ છે. (૩૮) હે પુત્ર ! સર્પના જેવી એકાંત દષ્ટિથી ચારિત્ર પાળવું મુશ્કેલ છે. તે લોઢાના જવ ચાવવાની જેમ બહુ મુશ્કેલ છે. (૩૯) જેમ પ્રગટેલી અગ્નિની જ્યોતને પીવી મુશ્કેલ છે, તેમ કાયર માટે સાધુપણું પાળવું મુશ્કેલ છે. (૪૦) જેમ વાયુનો કોથળો ભરવો મુશ્કેલ છે, તેમ કાયર માટે સાધુપણું પાળવું મુશ્કેલ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy