SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ४/१५ ३५२ 1 पुद्गलानाम् । स्त्रीदेहपिण्डाकृतिसंस्थितेषु, स्कन्धेषु किं पश्यसि रम्यमात्मन् ? ॥२॥ विलोक्य दूरस्थममेध्यमल्पं, जुगुप्ससे मोटितनासिकस्त्वम् । भृतेषु तेनैव विमूढ योषावपुःषु, तत्किं कुरुषेऽभिलाषम् ? ॥३॥ अमेध्यमांसास्त्रवसात्मकानि नारीशरीराणि निषेवमाणाः । इहाप्यपत्यद्रविणादिचिन्तातापान्, परत्र प्रति दुर्गतीश्च ॥४॥ अङ्गेषु येषु परिमुह्यसि कामिनीनां चेतः प्रसीद विश च क्षणमन्तरेषाम् । सम्यक् समीक्ष्य विरमाशुचिपिण्डकेभ्य-स्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छन् ॥५॥ विमुह्यसि स्मेरदृशः सुमुख्या, मुखेक्षणादीन्यभवीक्षमाणः । समीक्षसे नो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थनास्ताः ॥६॥ अमेध्यभस्त्रा बहुरन्ध्रनिर्यन्-मलाविलोद्यत्कृमिजालकीर्णा । चापल्यमायानृतवञ्चिका स्त्री, संस्कारमोहान्नरकाय भुक्ता ॥७॥ निर्भूमिर्विषकन्दली गतदरी व्याघ्री निराह्वो महा-व्याधिर्मृत्युरकारणश्च ललनाऽनभ्रा च वज्राशनिः । बन्धुस्नेहविघातसाहसमृषावादादिसन्तापभूः । प्रत्यक्षापि च राक्षसीति આત્મન્ ! સ્ત્રીના શરીરમાં રહેલા ચામડી, હાડકાં, મેદ, આંતરડા, ચરબી, લોહી, માંસ, મળ-મૂત્ર વગેરે અપવિત્ર અને અસ્થિર પુદ્ગલોના સ્કન્ધોમાં તું શું સુંદર જુવે છે ? (૨) દૂર રહેલી થોડી પણ ગંદકીને જોઈને તું નાક મરડીને દુર્ગંછા કરે છે, તો પછી હે વિમૂઢ ! તેનાથી જ ભરેલા સ્ત્રીઓના શરીરોમાં તું શા માટે અભિલાષ કરે છે ? (૩) અપવિત્ર માંસ, લોહી, ચરબીથી બનેલા સ્ત્રીઓના શરીરોને સેવનારા આ ભવમાં પણ સંતાન, ધન વગેરેની ચિંતારૂપી તાપો તરફ અને પરભવમાં દુર્ગતિ તરફ જાય છે. (૪) હે મન ! તું કૃપા કર અને સ્ત્રીઓના જે અંગોને વિષે તું મોહ પામે છે, ક્ષણ માટે એમની અંદર પ્રવેશ, સારી રીતે જોઈને પવિત્ર-અપવિત્ર વસ્તુઓના વિચારને ઇચ્છતો તું ગંદકીના પિંડ સમા તે અંગોથી અટક. (૫) વિકસિત નયનોવાળી, સારા મુખવાળી નારીઓના મુખ-આંખ વગેરેને જોઈને તું મોહ પામે છે, (પણ) તે નરકોમાં મોહથી ઉત્પન્ન થયેલી તે ભાવિ કદર્થનાઓને તું જોતો નથી. (૬) ગંદકીની મશક સમી, ઘણા છિદ્રોમાંથી નીકળતા મેલથી ખરડાયેલી, ઉત્પન્ન થતાં કૃમિઓના સમૂહથી ભરેલી, ચપળતા-માયા-જૂઠથી ઠગનારી સ્ત્રી સંસ્કારના મોહથી ભોગવાયેલી થકી નરક માટે થાય છે. (૭) ભૂમિ વિનાની વિષની વેલડી, ગુફા વિનાની વાઘણ, નામ વિનાનો મોટો રોગ, કારણ વિનાનું મૃત્યુ, વાદળ વિનાની વીજળી, બંધુઓના સ્નેહનો ઘાત કરવો-સાહસ-મૃષાવાદ स्त्रीमोहत्यागभावनाः
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy