SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ४/१५ मुनिः स्त्रीशरीरस्याशुचित्वं चिन्तयति ३५१ पापानि कर्त्तव्यानि । इत्थं स्त्रीसङ्गेन जनः संसारसमुद्रे तथा निमज्जति यथा ततो निर्गन्तुं न शक्नोति । यथा कीटविशेषः स्वलालयैव जालं गुम्फित्वा तत्र स्वयमेव बध्यते तथा मूढनराः स्वयमेव स्त्रीजालं गुम्फित्वा तत्र बध्यन्ते । नारीणां येष्वङ्गेषु जना मुह्यन्ति यदि ते तेषामेवान्तप्रविश्य पश्येयुस्तर्हि तान्यशुचिभृतानि दृष्ट्वा तेभ्यो दूरं धावेयुः । अत्र स्त्रीभोगेन स्वल्पमेव सुखं प्राप्यते, परन्तु तज्जनिताऽशुभकर्मभिर्नरकेषु चिरं दुःखं सोढव्यम् । नार्यः संसारसमुद्रे पततां जनानां गलबद्धशिलारूपाः सन्ति । नारीसङ्गेन भवसमुद्रे पतितो जनस्तस्मादुन्मतुं न शक्नोति । इत्थं नार्यो जनस्य सर्वस्वं लुण्टयन्ति । ततस्ता रम्या भासमाना अपि तत्त्वतो राक्षसीरूपा एव ।' इत्थं विचिन्त्य स तासु रागं न करोति, प्रत्युत ताभ्यो विरज्यति । स्त्रीमोहत्यागायैता एव भावनाः प्रदर्शिताः श्रीमुनिसुन्दरसूरिभिरध्यात्मकल्पद्रुमस्य द्वितीये स्त्रीममत्वमोचनाधिकारे । तथाहि - 'मुह्यसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीषु कृतिस्त्वम् । किं न वेत्सि पततां भववाडौं, ता नृणां खलु शिला गलबद्धाः ? ॥१॥ चर्मास्थिमज्जान्नवसास्त्रमांसा-मेध्याद्यशुच्यस्थिरપડે છે. આમ સ્ત્રીના સંગથી માણસ સંસારસમુદ્રમાં તેવી રીતે ડૂબે છે કે જેથી તેમાંથી નીકળી શક્તો નથી. જેમ કોશેટાનો કીડો પોતાની લાળથી જ જાળ ગુંથીને તેમાં પોતે જ બંધાય છે, તેમ મૂઢ મનુષ્યો પોતે જ સ્ત્રીરૂપી જાળને ગૂંથીને તેમાં ફસાય છે. સ્ત્રીઓના જે અંગોમાં મનુષ્યો મોહ પામે છે, જો તેમની અંદર જઈને તેઓ જુવે તો તેમને ગંદકીથી ભરેલા જોઈને તેમનાથી દૂર ભાગે. અહીં સ્ત્રીના ભોગથી થોડું જ સુખ મળે છે, પણ તેનાથી બંધાયેલ અશુભ કર્મોથી નરકોમાં લાંબા સમય સુધી દુઃખ સહન કરવું પડે છે. નારીઓ સંસારસમુદ્રમાં પડતાં જીવોને માટે ગળે બંધાયેલ શિલા જેવી છે. નારીના સંગથી સંસારસમુદ્રમાં પડેલો મનુષ્ય ક્યારેય પણ તેમાંથી બહાર નીકળી શકતો નથી. આમ નારીઓ મનુષ્યનું સર્વસ્વ લૂંટી લે છે. તેથી તેણીઓ સુંદર લાગતી હોવા છતાં રાક્ષસી જેવી જ છે.” આમ વિચારીને તે નારીની ઉપર રાગ કરતો નથી, ઊલટું તેનાથી વિરક્ત થાય છે. સ્ત્રીનો મોહ ત્યજવા માટે આ જ ભાવનાઓ અધ્યાત્મકલ્પદ્રુમના સ્ત્રી મમત્વમોચન નામના બીજા અધિકારમાં શ્રીમુનિસુંદરસૂરિજીએ બતાવી છે – “હે પુણ્યશાળી! પ્રેમથી સારું બોલનારી, પ્રીતિથી પ્રેમ કરનારી સ્ત્રીઓ ઉપર તું મોહ પામે છે. ભવસમુદ્રમાં પડતાં મનુષ્યો માટે તેણીઓ ગળે બંધાયેલ શિલાઓ સમાન છે, એ શું તું જાણતો નથી ? (૧) હે
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy