SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Re શ્રી ઉપદેશ સાગર. પ્રમતતાનુ નામજ શાય છે. પાતાની સ્ત્રીને ત્યાગ કરવા એનુ નામ અવસનીતા છે. જીવચનના અનાદર કરવા એજ સ્વતંત્રતા છે. સેવક જનાને યથેચ્છ વતવા દેવું એનુ નામજ સુખની સેવા છે. નૃત્ય ગાયન વાજિંત્ર અને વેશ્યાએમાં આસક્ત રહેવુ એજ રસીક પુરૂષાનુ લક્ષણ છે. મોટા મોટા અપરાધ ઉપર પશુ લક્ષ ન આપવુ. એનુ નામજ મહાનુભાવતા (માટું મન ) છે. પરા જય સહન કરવા એજ ક્ષમા, સ્વછંદ વર્તવું એજ પ્રભુતા, દેવની અવગણના કરવી એનુ' નામજ મહાવીરતા, બંધીજનાના કરેલા વખાણુ તેજ જરા મનની અસ્થિરતા, તેજ ઉત્સાહ; અને ખશ ખાટામાં ભેદ ન જાણવા એજ નીષ્પક્ષપાત કહેવાય. આ પ્રકારે સર્વ દોષને પણ એ ધૃતરા ગુણુનુ આરેપણુ કરી દેખાડે છે. સ્તુતિ કરી કરીને રાજાઓને ઠગે છે. દ્રવ્યના મદથી તેમના ચિત્ત ઉન્મત્ત હોય છે, માટે તેઓ વિચારહીન એ બધું યથાથ માનોને મિથ્યા અભિમાન ધરાવે છે, મૃત્યુ છતાં પણ જાણે દેવાંશી હાય તેમ પેાતાને સદૈવ તથા અલૈકિક માને છે, અને દિવ્ય પુરુષોને ઉચિત ચેષ્ટા તથા અનુભવ કરવા માંડે છે. જેથી તે સર્વ જનાની હાંસીને પાત્ર થાય છે. સેવકજના પાતાની વીંટબણા કરે તેને પણ તે અભિનંદન કરે છે, મનમાં પેાતાને દેવતાઓને આરોપણ કરીને ઠગાયાથી અસત્ય સ'ભાવના વડે બુદ્ધિહીન થએલા તે જાણે પેાતાના બે હાથની અદર ખીજા બે હાથ પેઠેલા હોય એમ માને છે, લલાટની અંદર ચામડીથી ઢાંકેલુ જાણે પેાતાને ત્રીજી' નેત્ર હોય એમ 'શકા કરે છે. કાઈને દર્શન આપવા એ પણુ માટે અનુગ્રહ છે, એવું સમજે છે; કોઇને દષ્ટિથી જોવું એ ઉપકાર ગણે છે.. માઢેથી માલવું તેને દાન સમજે છે. કાઈને આજ્ઞા કરવી એ વરદાન આપવુ એમ ધારે છે. અને પોતાના સ્પર્શને પણ પાવન કરે છે. વળી મિથ્યા મહાત્મ્યનાં ગવમાં તણાઇને તે દેવને પણ પગે લાગતા નથી. બ્રાહ્મણા ( બ્રહ્મચારી )ને પુજતા નથી. નમવા ચેાગ્યને નમતા નથી તથા ગુરુને ઉઠીને સત્કાર કરતા નથી, વિદ્વાનજના
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy