SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અય શ્રી સતી ચરિત્ર. ૧૭ અસત્યવાદ કરવાથો પરિણામમાં જાણે મુખાગ થયા હાય તેમ તેઓ મહાકશે ખેલે છે. મૃત્યુ જાણે પાસે આવ્યું હોય તેમ અન્ધુજનાને પણ આળખતા નથી. નેત્ર જાણે અંજાઈ ગયા હોય તેમ તેજસ્વી પુરુષને તા દેખતાંજ નથી, કાળા નાગના જાણે તેમને ડંખ થયા હેય તેમ મહામંત્ર પણ તેમને જગાડી શકતા નથી, એટલે જેમ લાખ પેાતાની પાસે ગરમ વસ્તુ સહન કરી શકતી નથી, તેમ તેઓ બીજા કાઈ તેજસ્વી અથવા ધનવાનને ઈર્ષાથી જોઈ શકતા નથી. દુષ્ટ હાથીની માફક મોટા સ્થંભ સાથે ખાંધ્યા છતાં પણ પાતે અભિમાનના કાણુથી ઉપદેશ ગ્રહણ કરતા નથી. વિષયની મૂર્છામાં પડવાથી સર્વ તેને કનકમયજ જીવે છે. તરવારની માફક તીક્ષણુતા વધારીને પપ્રેરણાથી તે બીજાના નાશ કરે છે, દડથી દૂર રહેલા પણ મેટા માઢા કૂળને ફૂલની માફ્ક ચૂંટી કાઢે છે. અકાળ કુસુમ પ્રશલના જેવા તે આકૃત્તિવાન છતાં પણ લેાકના વિનાશના હેતુરૂપ થઇ પડે છે, સ્મશાનમાં જાણે અગ્નિ હોય તેમ તેમની વિભૂતિ અતિરૂદ્ર હોય છે. ચક્ષુરાગ ગૃહસ્થ જેવા તેઓ અદ્ભુરદી હાય છે. કામી પુરુમાના જેવા તેઓના ભયન શુદ્ધજનથી અષ્ટિત હાય છે. શ્રવણુ કર્યાથી પણ તે પ્રેતપટહની (સ્મશાનમાં વગાડાતું રણશીંગુ ) માક ભય ઉત્પન્ન કરે છે. ચિંતન કરવાથી પણ મહાપાતકના કાચની સમાન કઈ કઈ ઉપદ્રવ કરે છે. દિવસે દિવસે ભરાતા પાપથી તેઓ જાણે ફૂલી જાય છે, અને એવી અવસ્થામાં સેકડા વ્યસનમાં લપટાઈ જવાથી વાલ્મીક (રાડા ) ઉપરના તરણાની ટાચે રહેલા જળના ખીંદુ સમાન તેઓને પેાતાના પડવાનું પણ ભાન રહેતું નથી. વળી કેવળ સ્વાર્થ સાધનારા ધૃત ઢાકા ધનરૂપી માંસના ગ્રાસ (કાળી ) કરી જનાર, ગૃધ પક્ષીઓ સલા મંડપરૂપી કમલીના બગલાએ ઠગ વિદ્યામાં પાતે કુશળ ડાવાથી બીજા કેટલાક રાજાઓને એમ સમજાવે છે કે, શ્રુત રમવું એ વિનાદ છે. પરસ્ત્રીને સમાગમ' કરવા એ ચતુરાઈ છે, મૃગ્યા ( શીકાર ) એ કેવળ શ્રમ છે. મદ્યપાન કરવું એજ વિલાસ છે,
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy