SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના પછી તે ઇંદ્રિયસુખથી ઉગ પામી છતાં પિતાના આત્માને છૂપાવવાને માટે મિથ્યા ઉપચારનાં વચનાથી તેને પ્રસન્ન કરીને વિસર્જન કર્યો. તેના ગયા પછી પિતાના જીવિતથી ઉદ્વેગ પામીને તેણીએ અના તથા જળને ત્યાગ કર્યો અને પિતાના તે દુષ્કૃતનું સ્મરણ કરતી એવી તેણે અકા પાસે બળી મરવા માટે કાષ્ટની માગણી કરી. તે સાંભબળીને અક્કા દુ:ખી થઈને કહેવા લાગી--“હે મારા ઘરની કપલતા! સ્વ અને પરિને દુ:ખકારી એવું અકસ્માત આ તેં શું આરહ્યું ? શું આધિ, વ્યાધિ કે બીજી કેઇ પીડાથી તું દૂભાયેલી છે કે જેથી હે સુબ્રુ! પિતાના દેહને અત્યારે અગ્નિમાં હેમવાને તું તૈયાર થઇ છે. આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને શા માટે વૃથા ગુમાવે છે ? અહીં આવતા યુવકેની સાથે સ્વેચ્છાથી ભેગ ભેગવ ! નિષ્કલંક અને રાજાઓને માન્ય એવું સર્વ પ્રકારનું સુખ તને પ્રાપ્ત થયું છે. હે મનસ્વિની! ફરીને આ વેશ્યા જન્મ તને કયાં મળવાનું છે? અંતરમાં વિષાદને ધારણ કરતી કામલ૯મી અક્કાને કહેવા લાગી:“હે આ બા! આધિ, વ્યાધિની વ્યથાથી હું દૂભાએલીનથી; પરંતુ મારા દેહને અગ્નિમાં હેમીને ઘણું વખતથી વિસ્તાર પામેલા આ વેશ્યાપણાના પાપકર્મની શુદ્ધિ કરવાને હું ઈચ્છું છું. સીપણું એ પ્રાણીના અનંત પાપનું ફળ છે, એમ સજ્જન પુરૂષ કહે છે. તેમાં પણ જે વેશ્યાને જન્મ છે તે કેહી ગયેલ કાંઇ તુલ્ય છે. સર્વ પાપનું મૂળ છતાં જે આ વેશ્યાજન્મ શ્રેષ્ઠ છે એમ તે કહે છે, તે છે અંબા! બીજું ખરાબ આ જગતમાં શું છે? તે કહે સર્વત્રનિદવા લાયક એવું પુત્રના સાગનું દુષ્કૃતજ ખરી રીતે તો તેના મરણનું કારણ હતું, છતાં તેણીએ તે વાત લજજાથી પ્રગટ ન કરી નાગરિક, કુટિની અને રાજાએ અટકાવી છતાં કાષ્ટભક્ષણના વિચારથી તે પાછી ન હઠી. મરણમાંજ એકાગ્રચિત્ત રાખીને તેણીએ સાત લઘન (લાંધણ)
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy