SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ છે શ્યામ મિશ્રિત સોનું, શુદ્ધ છે તેજનું ધામ, તેમ શુદ્ધાત્મા શ્વેત જણાયે કર્મવશે જીવ શ્યામ રે. ભવિકા પ જીવ અનાદિ કર્મવશે તે માયામાં ફસતો પ્રાણ, કર્મ રહિત જ્યારે તે થાશે બનશે શુદ્ધ ભગવાન રે. ભવિકા૬ જ્ઞાન ને દર્શન ગુણ ગંભીરા અક્ષય ચારિત્ર સ્થાન, શાશ્વત આ અનુભવ મંદિરે રમજો જિન ભગવાન રે. ભવિકા૭ ચેતન સર્વ ભાન ભૂલીને કર તું શમરસ પાન, પ્રેમે અતીન્દ્રિય સુખના સ્વાદે સદ્ગુણ ક૨ સંધાન રે. ભવિકા૦૮ 1 ચતુર્થ એભાવના 1 ॥ ૪૭ || [मगलमा નવ कारसा પરિપૂર્ણ હોય છે. એઓ જ મારા સ્વાનુભાવના મંદિરમાં રમતા રહો! ૮ઃ શાંત રસનો આવિર્ભાવ તારા હૈયામાં થયો વિશ્વા RIG] છે... તું એનો જરા આસ્વાદ કર... જેથી સૈન્દ્રિક સુખભોગના રસથી ખૂબ દૂર એવા શાંતરસમાં તારું મન આનંદ પ્રાપ્ત કરશે! LUIT विक्रममा गारक्षित बाजारा ત
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy